@Hasmukhpatelips સાહેબ ઉમેદવાર ટ્વીટર જ જોયા કરે? સિસ્ટમ તમેં વધુ પડતીજ કોમ્પ્લિકેટેડ કરી નાખી છે… હજુ કાંઇક નવું લાવસો તો જીપીએસસીના ફોર્મ ભરવા અને નિયમો કઈ રીતે અનુસરવા એ માટેના ક્લાસ ચાલુ થસે😀
@Hasmukhpatelips 👏🏼👏🏼👏🏼 POLICE INSPECTOR NI jagyao babate kaik sapsta aapva vinanti sir ghana samay thi PI ni sidhi bharati aavi nathi. Have direct PI ni bharati aavana koi chance khara?
@deepakrajani123 વડીલ કઈ ૧૫ ફેબ્રુઆરી ની વાત કરતા હતા આજ કે ? હમણાં બેંકના લોકરમાં ઉધઈ આવીને પૈસા ખાઈ ગઈ એવું મેન્શનનાં પેપરનું નથી થયું ને શક્ય હોય તો માહિતી આપજો.