આજે દસ વર્ષે, કહેવાનો ફરી એ જ સૂર છે —
દુઃખ હોય, થાક હોય, ભલેને આજે સઘળું ખરાબ હોય,
પણ રાત પૂરી થશે, અંધારું ઓગળશે, અને પ્રભાતે સૂરજ હસશે —
કારણ, તું માની લે, હવે તો બધું જ
થઈ જશે! 🙏✨
થઈ જશે! — માત્ર સિનેમાનું સરળ નામ નહીં,
પણ એ આશાની અમીછાંટ, એ સંઘર્ષની છેલ્લી હારોહારીનો અંત.
જ્યારે જીવન ભારે લાગે, જ્યારે અંધારા ઘેરાતા હોય,
ત્યારે એક સાદો સૂર કહે છે — બધુંય થઈ જશે!
3 જૂન, 2016 નો એ સિનેમા પર્વ,
ગુજરાતી ફિલ્મના દિલમાં નવી ઉષા લાવી ગયો.
દસ વર્ષ થઈ ગયાં.. 1/3
પણ એ વાત હજુ તાજી છે —
તમે પ્રેમ આપ્યો તો ફિલ્મ માત્ર સુપરહિટ જ નહીં, અમર બની ગઈ.
કલાકારો, ટેક્નિશિયનો, લેખકો, નિર્માતાઓ — સૌને કોટિ કોટિ નમન,
પણ સૌથી વહાલા એ દર્શકો, જેમના હૃદયમાં આજે ય એ જ સ્પંદન.
તમે શીખવાડ્યું કે ક્યારેક એક જ વાક્ય, એક જ અહેસાસ,
સારી એવી કરામત કરી જાય છે.2/3
Hindi audience missed a gem here, honestly. South ki film hoti toh Cult ka tag mil chuka hota. #AjayDevgn didn’t just act, he lived the character. Career Best Performance.
"In today's time producers are paying the fees to the drivers, spot boys, cook and trainers of so many stars, it is shameful. stars should pay them coz they are working for the stars, producer should look into the film aspect only"
Megastar #AamirKhan is 💯 right here 🫡