Glimpses from the rallies in Surendranagar, Jambusar and Navsari. What is noteworthy is the number of first time voters coming to bless us. The people of Gujarat are all set to support @BJP4Gujarat again this time.
ભયાનક ભૂકંપ પછી કેટલાક લોકો માનતા હતા કે આ ગુજરાત ફરી ક્યારેય બેઠું નહીં થાય.
આજે, એ જ ગુજરાતે પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે.
ગુજરાતનો આ વિકાસ ગુજરાતના લોકોના સહિયારા પ્રયાસને આભારી છે અને તેથી જ પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નાદ નીકળે છે - #આ_ગુજરાત_મેં_બનાવ્યું_છે
મહિલા સશક્તિકરણ એ મજબૂત રાષ્ટ્રની ચાવી છે અને ગુજરાતની મહિલાઓના સશક્તિકરણ માટે રાત-દિવસ કામ કરનારી ભાજપ સરકાર સાથે ગુજરાત છે અડીખમ … #ભાજપ_સાથે_નારીશક્તિ