સંગીત ઍ જીવન છે જો કેહ વાની વાત સરસ શબ્દો સાથે મ્યુઝિક હોય તો સોન માં સુગંધ ભળે
આજે BJP નો
THEME LOGO
THEME SONG
BJP પ્રદેશ કાર્યાલય KAMLAM માં થવાનુ છે
Day 30 of #BharatJodoYatra started at 7 am from near Nagamangala in Mandya district. The padayatris are walking 11 kms today morning before the break, where @RahulGandhi will be interacting with educationists on the issue of National Education Policy this afternoon.
વિશ્વમાં ભારતને સક્ષમ અને આત્મનિર્ભર બનાવનાર અને બનાસ ડેરી તેમજ લાખો પશુપાલકોના પથદર્શક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શુભહસ્તે આવતીકાલે બનાસ ડેરી સંકુલ અને વિવિધ પ્લાન્ટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
सभी को श्री हनुमान जयंती की हार्दिक शुभकामनाएं।
श्री बजरंगबली सभी के जीवन को ज्ञान, भक्ति व एकाग्रता से परिपूर्ण कर सुख, समृद्धि और आरोग्यता का आशीर्वाद दें।
जय श्री राम!!
ભૂજ ખાતે શ્રી લેવા પાટીદાર સેવા સમાજ દ્વારા નિર્મિત શ્રી કે.કે.પટેલ
સુપર સેપેશિયાલીટી હોસ્પિટલનું ઈ-લોકાર્પણ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi જીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.(૧/૨)
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં અંદાજે 39 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અનુપમ બ્રિજની મુલાકાત લઈ તેના વિકાસ કાર્યની સમિક્ષા કરી હતી.આ બ્રિજને જૂન મહિના સુધીમાં નાગરિકો તેનો ઉપયોગ કરી શકશે.