A journey that began with a dream…
and became a movement that inspires a nation.
From the soil of Gujarat to the global stage, your life continues to embody seva, sankalp and Rastranirman.
On your birthday, heartfelt wishes to Hon’ble PM Shri @narendramodi Ji.
May your vision continue to give India new horizons, your resolve new strength, and your leadership inspire generations to dream bigger for Viksit Bharat.
Wishing you a very Happy Birthday, Modi Ji!
#HappyBdayPMModi
આપણી હોય કે કોઇની હોય એ સમજો, મા એ મા
આદરથી ભલે નમીએ નહીં ,અપશબ્દો નીકળે ના
બીજા વનવગડાના વા, કદી ના ભૂલજો , મા એ મા
જેણે રાખ્યા પેટમાં , પાયું પંડનું અમરત જેણે
ખોળલે ખેલતા, કાંખમાં રાખી કામ કર્યાં છે એણે
કોળિયો લઇને ફરતી પાછળ હેતથી બોલતી “ખા “
આદરથી ભલે નમીએ નહીં, અપશબ્દો નીકળે ના
બીજા વનવગડાના વા, કદી ના ભૂલજો , મા એ મા
ફળને જોઇ જાણ થતી આ જગને, કઇ છે ડાળ
ફૂલને જોઇ મળતી સહુને એના મૂળની ભાળ
નામ વિના પણ ઓળખ કેરું સરનામું છે આ “ આદરથી ભલે નમીએ નહીં, અપશબ્દો નીકળે ના
બીજા વનવગડાના વા, કદી ના ભૂલજો , મા એ મા
મા તો માફ કરી દેશે , ફેરવશે માથે હાથ
છીંક આવતાં કહેશે ખમ્મા ,રક્ષા કરજે નાથ એમની હોય કે આમની હોય કે હોય તમારી મારી
ભૂલ થાય ,Sorry કહેવાની આપણી હો તૈયારી
માનો પાલવ કોઇ શીશુને કદી કહે નહીં “ જા ““ આદરથી ભલે નમીએ નહીં, અપશબ્દો નીકળે ના
બીજા વનવગડાના વા, કદી ના ભૂલજો , મા એ મા
- તુષાર શુક્લ
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ…!!
આ દિવસ એ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ, જીવંત સંસ્કૃતિ અને અદમ્ય જિજ્ઞાસા-ઉમંગના ઉત્સવનું પ્રતિક છે. ગુજરાતની ધરતી પર વસતા લોકો તેમની ગતિશીલતા, મહેનત અને ઉદ્યોગસાહસિકતા માટે વિશ્વભરમાં ઓળખાતા રહ્યા છે. રાજ્યએ દેશના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
આવનારા સમયમાં ગુજરાત પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અંતઃકરણપૂર્વક અભ્યર્થના…!!
I will reach Guwahati, Assam tomorrow, 20th December. In the afternoon, the new terminal building of the Lokapriya Gopinath Bardoloi International Airport will be inaugurated. This is a major boost to Assam’s infrastructure. Increased capacity means better ‘Ease of Living’ and a boost for commerce as well as tourism.
Miss World Championship 2025
जब कोई बेटी अपनी संस्कृति को ओढ़कर मंच पर उतरती है, तो सिर्फ़ सौंदर्य नहीं, एक पूरी सभ्यता झलकती है।
गर्व है नंदिनी गुप्ता पर, जय हिंद!