Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
A multi-media news agency specializing in content production for television, print, and digital platforms.
Gujarat
Joined April 2026
1
Following
36
Followers
452
Posts
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 15 hours ago
જાફરાબાદ અને રાજુલામાં મેઘતાંડવ. અમરેલી જિલ્લાની રાયડી નદીમાં પૂર આવતાં 35 બકરાં તણાયાં. બકરાં બચાવવા ગયેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા, મહામુસીબતે બચાવાયા.
#Amreli
#Jafarabad
#Rajula
#RainHavoc
#FlashFlood
#WildlifeRescue
#GujaratRain
#Monsoon2026
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 15 hours ago
અમરેલીમાં મેઘરાજાની પધરામણી. બપોર બાદ પલટાયેલા વાતાવરણમાં અમરેલી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. અસહ્ય ગરમી અને ઉકળાટથી નાગરિકોને મળી રાહત.
#Amreli
#AmreliRain
#Monsoon2026
#WeatherUpdate
#GujaratRain
#CoolWeather
#CityLife
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 15 hours ago
નર્મદા નહેરમાં મોત સાથે ખેલ! જીવના જોખમે ગેરકાયદેસર માછીમારી કરતા લોકોના વીડિયો વાયરલ. સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતી આ નહેરમાં લોકોની બેદરકારી પડી શકે છે ભારે. ખેડાના કપડવંજનો વીડિયો.
#Kheda
#Kapadvanj
#NarmadaCanal
#DangerousActivity
#IllegalFishing
#SafetyAlert
#GujaratNews
See More
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 15 hours ago
રાજકોટમાં 500 કિલો પનીર સીઝ, કારખાનું સીલ. મોરબી રોડ પર પનીરના કારખાનામાં મનપા આરોગ્ય વિભાગના દરોડા. શંકાસ્પદ પનીરનો જથ્થો અમદાવાદના સેટેલાઈટમાંથી પણ આવતો હોવાના પુરાવા મળ્યા.
#Rajkot
#RMC
#FoodSafety
#HealthyRajkot
#Raid
#SuspiciousFood
#GujaratNews
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 15 hours ago
'આપ' નેતા પદ્મિનીબા વાળા અને વિજિલન્સ અધિકારી વચ્ચે થઈ તીખી તકરાર, જંગલેશ્વર ડિમોલિશનમાં કરોડોના ભ્રષ્ટાચારની ફરિયાદ લઈને પહોંચ્યા હતા
#Rajkot
#Jangleshwar
#AamAadmiParty
#PadminibaVala
#CorruptionAllegations
#VigilanceDepartment
#RajkotNews
#GujaratPolitics
#ViralVideo
See More
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 16 hours ago
સુરતમાં રાજકારણ ગરમાયું! માંડવી હાઇવે જમીન સંપાદન મામલે ખેડૂતે ફોન કર્યો તો ધારાસભ્ય કુંવરજી હળપતિએ ઉશ્કેરાય જઇ અપશબ્દો બોલ્યા
#SuratNews
#Mandvi
#KunvarjiHalpati
#PoliticalControversy
#FarmersIssue
#LandAcquisition
#ViralAudio
#GujaratBreaking
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 16 hours ago
મહુવામાં વરસાદી ખુશી પર તંત્રની લાપરવાહીનું ગ્રહણ! લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી પણ શહેરના માર્ગો પર ભરાયેલાં પાણી અને વીજળી ગુલ થવાથી લોકો હાલાકીમાં. 8 મહિનાની કામગીરીનું પરિણામ શું? ગાંધી બાગ રોડ બન્યો નદી.
#MahuvaCity
#RainAlert
#MahuvaMunicipality
#PowerCut
See More
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 16 hours ago
વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ! છીપવાડ અને મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
#Valsad
#ValsadRains
#HeavyRain
#GujaratWeather
#Monsoon2026
#Waterlogging
#ValsadCity
#WeatherUpdate
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 16 hours ago
રાજકોટની 'કાજુ કતરી' રસ્તા પર ગાજી. જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર મુદ્દે મનપા કચેરીએ AAPનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. જમવાનું બિલ, ચા-પાણી અને નાસ્તાનાં બિલ, વીડિયો શૂટિંગનાં બિલ તપાસના ઘેરામાં.
#Rajkot
#AAPRajkot
#JangleshwarDemolition
#CorruptionAllegations
#RMC
See More
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 16 hours ago
અમરેલી: ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, જામકા ગામની શેરીઓમાં વહેતા થયા પાણી
#AmreliRain
#KhambhaRain
#Jafrabad
#GujaratFarmers
#Monsoon2026
#HeavyRain
#GujaratWeather
#NewsUpdate
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 16 hours ago
અમરેલી: ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ, જામકા ગામની શેરીઓમાં વહેતા થયા પાણી
#AmreliRain
#KhambhaRain
#Jafrabad
#GujaratFarmers
#Monsoon2026
#HeavyRain
#GujaratWeather
#NewsUpdate
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 17 hours ago
વલસાડમાં ધોધમાર વરસાદથી છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં ભરાયા પાણી, વાહનચાલકોને હાલાકી
#Valsad
#ValsadRains
#HeavyRain
#GujaratWeather
#Monsoon2026
#Waterlogging
#ValsadCity
#WeatherUpdate
#GujaratNews
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 17 hours ago
કપડવંજની નર્મદા નહેરમાં મોત સાથે ખેલ! જીવના જોખમે ગેરકાયદેસર માછીમારી કરતા લોકોના વીડિયો વાયરલ. સુસાઇડ પોઈન્ટ તરીકે ઓળખાતી આ નહેરમાં લોકોની બેદરકારી પડી શકે છે ભારે.
#Kheda
#Kapadvanj
#NarmadaCanal
#DangerousActivity
#IllegalFishing
#SafetyAlert
#GujaratNews
See More
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 17 hours ago
ગાંધીનગરના નવા સચિવાલયમાં ફરીથી નીકળ્યો સાપ. ગેટ નં. 4 નજીક નર્સરી પાસે ઝેરી ખડચિતળો સાપ જોવા મળતાં લોકોમાં ફફડાટ. ખડચિતળાનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને ફરીથી જંગલમાં છોડાયો.
#Gandhinagar
#Sachivalaya
#SnakeRescue
#Wildlife
#GujaratNews
#SafetyFirst
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 17 hours ago
નવસારીના ચીખલીમાં દીપડાનો આતંક. મિયાઝરી ગામે 6 વર્ષનો દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો હાશકારો. વન વિભાગની ત્વરિત કામગીરી.
#NavsariNews
#Chikhli
#LeopardCaught
#WildlifeRescue
#GujaratForest
#Miyazari
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 17 hours ago
દમણમાં ચોમાસાની જમાવટ! સમગ્ર પ્રદેશમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. હવામાન વિભાગ દ્વારા દમણ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.
#Daman
#Monsoon2026
#DamanRain
#FarmersHappy
#WeatherUpdate
#GujaratRain
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
about 18 hours ago
Suratના લીંબાયતમાં રોડ બેસી જતાં સ્કૂલ વાન ખાડામાં ફસાઈ, તંત્રની કામગીરી સામે મોટા સવાલો, સદનસીબે બાળકો સુરક્ષિત
#SuratRoads
#Limbayat
#CivicIssue
#SuratMunicipalCorporation
#RoadCollapse
#SchoolVanIncident
#gujaratnews
#Schoolvan
#news
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
1 day ago
ભાવનગરના ગારિયાધારમાં મેઘમહેર. ખેડૂતોના ચહેરા પર સ્મિત. લાંબા સમયથી જોવાતી આતુરતાનો અંત. ગારિયાધારના પાંચટોબરા, પરવડી, મોટીવાવડી અને આસપાસના વિસ્તારોમાં વરસાદનું આગમન.
#GariyadharNews
#BhavnagarUpdates
#RainyDay
#MonsoonMagic
#GujaratFarmers
#Gariyadhar
#RefreshingWeather
See More
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
1 day ago
વરસાદમાં લપસી ગયો છોટા હાથી! ધરમપુરના કરંજવેરી-પાણી ખડક રોડનો બનાવ. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં છોટા હાથી ટેમ્પો વરસાદમાં સ્લીપ થઈને અકસ્માતનો ભોગ બન્યો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTVમાં કેદ.
#Valsad
#Dharampur
#RoadAccident
#RainySafety
#GujaratNews
#CCTVFootage
#DriveSafe
See More
NewsServiceGuj's tweet video.
NEWS SERVICE OF GUJARAT
@NewsServiceGuj
1 day ago
દમણમાં મેઘરાજાની પધરામણી! વહેલી સવારથી ધીમી ધારે વરસાદ, ગરમીથી મળી રાહત. છેલ્લા કેટલાય દિવસોથી 'કુકડી રમતો' વરસાદ આખરે આજે પધાર્યો. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી.
#Daman
#DamanRain
#WeatherUpdate
#Monsoon2026
#GoodNews
#DamanDiaries
#GujaratCoast
NewsServiceGuj's tweet video.
Last Seen Users on Sotwe
فحل مصر🦍
Amesha G
Seen from
India
跑鞋崇拜者
R
Nicky
Seen from
Singapore
Anh Đức Trần
Seen from
Vietnam
BAPAK LOKAL INDONESIA
Seen from
Indonesia
sexy annem
Seen from
Indonesia
Missdreamzxxx
Seen from
Thailand
IAMSLAVE
Seen from
United States
Trends for you
1
Celtics
Under 10K tweets
2
Senegal
Under 10K tweets
3
Brad Stevens
Under 10K tweets
4
Belgium
Under 10K tweets
5
Bosnia
Under 10K tweets
6
#AEWDynamite
Under 10K tweets
7
Skenes
Under 10K tweets
8
#CFB27
Under 10K tweets
9
Bill Simmons
Under 10K tweets
10
Go USA
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
240.6M followers
2
Barack Obama
@barackobama
119.2M followers
3
Donald J. Trump
@realdonaldtrump
111.7M followers
4
Cristiano Ronaldo
@cristiano
110.6M followers
5
Narendra Modi
@narendramodi
107M followers
6
Rihanna
@rihanna
97.7M followers
7
NASA
@nasa
92.2M followers
8
Justin Bieber
@justinbieber
90.9M followers
9
KATY PERRY
@katyperry
87.7M followers
10
Taylor Swift
@taylorswift13
81.5M followers
11
Lady Gaga
@ladygaga
73.1M followers
12
Virat Kohli
@imvkohli
69.9M followers
13
Kim Kardashian
@kimkardashian
69.8M followers
14
YouTube
@youtube
68.7M followers
15
Bill Gates
@billgates
63.9M followers
16
Neymar Jr
@neymarjr
62.7M followers
17
The Ellen Show
@theellenshow
62.4M followers
18
CNN
@cnn
61.9M followers
19
X
@x
60.8M followers
20
Selena Gomez
@selenagomez
60.8M followers
Olivia
Online
✨
⭐
💫