I've been reading up on the Jain community here in the UK, and it's amazing how much a small group can achieve. With only about 40,000 people, they have built incredible charity networks, fund medical research, and have virtually zero crime rates due to their strict vows of non-violence and honesty. They are an absolute credit to our country and a perfect model of successful integration. 🇬🇧 ❤️
Whole family shattered in a single reckless moment.
Meet Dhrumil Premji Patel (33), a plywood businessman from Mumbai, and his wife Minal Patel (32), ordinary lives taken off track by a minor’s negligence.
> On 5 Feb, around 11:15 pm in Vidyavihar near Somaiya College, the Patels were returning home on their scooter after closing work for the day.
> A 17-year-old boy allegedly driving a Kia SUV at high speed rammed his vehicle into their scooter.
> The force of the collision flung them several feet away and both suffered grave injuries.
> Dhrumil was put on ventilator support and battled for his life for 10 days in hospital.
> On 16 Feb, he succumbed to his injuries, leaving behind his wife.
> Minal is still in hospital after multiple surgeries and remains critical.
> Police have registered a case against the teen and also invoked charges against his father for letting a minor drive.
One crash.
One father dead.
One wife fighting for life.
Reckless driving by minors isn’t just statistics, it destroys families.
How many more tragedies until accountability becomes law, not exception?
Landed in Ahd yesterday at 12 am. I could see around 200 ppl waiting for cabs. Then the shocker from @UberIndia. This is loot - Rs 60 per km? @AmdavadAMC should keep the BRTS services at airport on until 2 AM with a 30 min frequency if not 10 mins. We shld watch urban mobility!
No sir, @imjadeja did not get a hundred against Harry Brook - He got this hundred against the entire bowling attack - Under extreme pressure - Fighting for his team with their backs against the wall !! Use part-timers to save your bowlers but don’t disrespect someone’s effort!
#RTandShare#AhmedabadSupports#SOS🚨
Urgent blood requirement of O-, A- and B- groups. Ahmedabad needs your help. Please donate if eligible at the Indian Red Cross, Navrang Circle, Ahmedabad.
Contact person: Mr Dhaval Shah 9737041263 (Asst Director. Blood Programme)
Note: I am posting this after a personal communication with Mr Dhaval Shah
#PlaneCrash #SOS #AhmedabadPlaneCrash #Ahmedabad
પ્રિય ગુજરાતી ભાષાના જ્ઞાનપ્રેમી વાચકો, પાછલા 30 વર્ષથી વધુ સમયથી ‘સફારી’ મેગેઝિન એ વિજ્ઞાન, ઇતિહાસ, ટેકનોલોજી અને રોચક માહિતીનો એક અનોખો ભંડાર રહી છે.
આમ કહેવાય કે ‘સફારી’ એ માત્ર મેગેઝિન નથી, એ એક અભિયાન છે — એક એવું જ્ઞાનયાત્રા છે કે જેના માધ્યમથી અમુલ્ય વૈજ્ઞાનિક માહિતી ગુજરાતી ભાષામાં હજારો-લાખો લોકો સુધી પહોંચતી રહી છે.
આ પ્રતિષ્ઠિત અને લોકપ્રિય મેગેઝિન હવે જૂન 2025 પછી બંધ થવાની ઘોષણા કરવામાં આવી છે. આ સમાચાર કોઈ પણ ગુજરાતી જ્ઞાનપ્રેમી માટે અત્યંત અઘરા છે.
આવા સમયમાં આપણે સૌનું દાયિત્વ છે કે આપણે આપણી અવાજ ઉઠાવીએ, અને 'સફારી'ને બંધ થવાથી અટકાવીએ.
સોશ્યિલ મીડિયા ઝુંબેશ ચલાવી વધુ ને વધુ વાચકો સફારી તરફ વળે તેવું કંઈક કરીએ. ગુજરાત સરકારશ્રી ને ખાસ વિનંતી છે કે આ દિશા માં કઈ પણ બનતું કરે અને આપણા આ અમૂલ્ય જ્ઞાન વર્ધક અભિયાન ને ચાલતું રાખવામાં મદદ કરે.
આ અપીલ સાથે હું તમામ વાચકો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે આપ સહિયારાથી આ અભિયાનને સમર્થન આપો. 'સફારી' માત્ર મેગેઝિન નથી — એ આપણા ભાષા અને વિજ્ઞાન વચ્ચેનો એક મહત્વનો પુલ છે. ચાલો, આપણે મળીને આ દિવ્ય દિપ્ત જ્ઞાનપ્રકાશને નિભાવીએ. ‘સફારી’ને જીવંત રાખો – જાણકારીનું આ દીપક બુઝવા ન દઈએ! #SaveSafari
@jayvasavada@niilampaanchal@aditiraval@RjDhvanit@parashah91@adhirasy@actormanojjoshi@SirPareshRawal@AsitKumarrModi@narendramodi@AmitShah@NimawatHiren@Bhupendrapbjp@sanghaviharsh@BJP4Gujarat@RJdevaki@MalharThakar@aartivyaspatel
સફારી આપણો વૈજ્ઞાનિક વારસો છે! હર્ષલ પુષ્કર્ણા ને બે હાથ જોડી વિનંતી સંભાળી લ્યો ભાઈ! દાદા કદાચ વય ઉચિત સ્વાસ્થ્ય ને લઈ ન કરી શકે તો digital format, વીડિયો ચેનલ સ્વરૂપે ચાલુ રહો! બાલિશ રીલ અને સોશ્યલ મીડિયા ને હવાલે અમારા બાળકો વિજ્ઞાન નહીં શીખે!
‘સફારી’ અને નગેન્દ્ર વિજય: બન્ને ન ભૂતો, ન ભવિષ્યતિ : સૌરભ શાહ
( ‘ગુડ મૉર્નિંગ’, ન્યુઝપ્રેમી ડૉટ કૉમ: સોમવાર, 2 જૂન 2025)
નગેન્દ્ર વિજયે ‘સફારી’ અને ‘સ્કોપ’ માસિકો પહેલાં ન્યુઝવીકલી ‘ફ્લેશ’ શરૂ કર્યું હતું. પચાસ વર્ષ પહેલાંના જમાનામાં—1975માં. 1981-82ના ગાળાનો એક કિસ્સો મારા મન પર બરાબર જડાઈ ગયો છે. નગેન્દ્રભાઈને મેં આ વાત નહીં નહીં તોય આટલાં વર્ષોમાં અડધો ડઝનવાર કહી હશે. એ વખતે હું ‘નિખાલસ’ નામના સાપ્તાહિકનું સંપાદન કરતો હતો.
‘નિખાલસની’ અમારી ઑફિસ કાલાઘોડા પર. જહાંગીર આર્ટ ગેલેરી અને રિધમ હાઉસની બાજુમાંથી એક ગલી પસાર થાય છે એ લેનમાં ‘નિખાલસ’ની ઑફિસ. ઑફિસ તો શું એક નાનકડી ખોલી જેમાં પાર્ટિશન કરીને તંત્રી વિભાગ અને આર્ટ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવેલા. તંત્રી વિભાગમાં એલ શેપમાં અડોઅડ ગોઠવેલાં બે ટેબલ મૂકવા જેટલી જ જગ્યા. બે જણ. એકવીસ વર્ષનો હું અને મારા સહાયક હર્ષદ કાપડિયા જે મારાથી ઉંમરમાં ઘણા મોટા.
ફેરિયો ‘ફ્લેશ’ નાખી જાય એટલે હું અને હર્ષદ કામકાજ પડતું મૂકીને ‘ફ્લેશ’ લેવા પડાપડી કરીએ. રીતસરની ઝપાઝપી થાય. એક દિવસ આવી બાળક જેવી મારામારીમાં નવું નક્કોર ‘ફ્લેશ’ ફાટી ગયું. અમે બેઉ અમારી નાદાનિયત પર હસી પડ્યા. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ના સર્જાય એટલે આવતા અઠવાડિયાથી અમારી ઑફિસમાં ‘ફ્લેશ’ની બે નકલ મગાવવાનું નક્કી થયું.
‘ફ્લેશ’ની, નગેન્દ્રભાઈના પત્રકારત્વની, ભુરકીમાંથી આજે 50 વર્ષ પછી પણ હું બહાર નથી આવ્યો. નગેન્દ્રભાઈની કલમનો જાદુ એમના પહેલા જ વાક્યથી દિલોદિમાગ પર સવાર થઈ જાય અને લેખ કે અંક પૂરો કર્યા પછી કલાકો સુધી એનો નશો છવાયેલો રહે.
ઇમરજન્સી, જનતારાજ, ફરી ઇન્દિરારાજ. આ એ સમય હતો જ્યારે ભારતમાં મીડિયાબૂમનું પ્રથમ મોજું આવ્યું હતું. ‘ઇન્ડિયા ટુડે’ પણ 1975માં શરૂ થયું-પાક્ષિક તરીકે. નગેન્દ્રભાઈનું સાપ્તાહિક ‘ફ્લેશ’ ‘ઇન્ડિયા ટુડે’ પહેલાં શરૂ થયું. ‘નિખાલસ’ શરૂ થયું એ વખતે ગુજરાતી સાપ્તાહિકોમાં ‘ફ્લેશ’ અને ‘ચિત્રલેખા’ની બોલબાલા હતી. આ ઉપરાંત ‘ગુજરાત સમાચાર’નું સાપ્તાહિક ‘આસપાસ’ આવતું, ‘સંદેશ’નું ‘ચકચાર’ આવતું. મુંબઈથી ‘યુવદર્શન’ પ્રગટ થતું.
‘ફ્લેશ’માં નગેન્દ્રભાઈ રિપોર્ટરો પાછળ જાલીમ ખર્ચો કરતા. પત્રકારોને દિલ્હી કે કોઈપણ જગ્યાએ ફ્લાઈટમાં મોકલીને રિપોર્ટિંગ કરાવતા. લેખ લખવાનો તગડો પુરસ્કાર આપતા. તે વખતે ‘ચિત્રલેખા’ની સરખામણીએ ‘ફ્લેશ’ની આવક તો સાવ મામૂલી પણ નગેન્દ્રભાઈ માસિક-પ્રકાશક પછી, તંત્રી-પત્રકાર પ્રથમ હતા.
ગુજરાતી સાપ્તાહિકોની દુનિયામાં ‘ફ્લેશ’ જેવું વીકલી અગાઉ ક્યારેય નહોતું, પછી પણ ક્યારેય ન આવ્યું. ઢગલાબંધ કરન્ટ ટૉપિક્સમાંથી કયા વિષયો સૌથી મહત્ત્વના છે અને કયા વિષયની કવર સ્ટોરી બનાવવી એ વિશેની બેજોડ ન્યુઝસેન્સ નગેન્દ્રભાઈમાં છે. રિપોર્ટિંગમાં કયા કયા મુદ્દા આવરી લેવાના, પછી એ અહેવાલમાં ડેસ્ક પર તે વિષયને લગતું રિસર્ચ કરીને એનું બેકગ્રાઉન્ડ આપતી બૉક્સ આયટમો લખવાની અને આ સમગ્ર વાચનસામગ્રીને પોતાની ચુંબકીય શૈલીમાં રિરાઈટ કરવાની. નગેન્દ્રભાઈ દિવસરાત આ કામ કરતા. માલિક-પ્રકાશક તરીકે ‘ફ્લેશ’ના પ્રિન્ટિંગ, સર્ક્યુલેશન સંભાળવાનાં અને આવક-જાવકના આર્થિક છેડા જોડવાની જવાબદારી તો ખરી જ.
‘ફ્લેશ’ને કોઈ ઉખાડી ન શકે તે રીતે ગુજરાતી પબ્લિશિંગની દુનિયામાં એ જામી ગયેલું. એ પછી ‘સ્કોપ’ માસિક શરૂ થયું. ત્યારબાદ ‘બુદ્ધિશાળી બાળકો’ને ધ્યાનમાં રાખીને ‘સફારી’ આવ્યું.
પચાસ વર્ષની લાંબી મજલ દરમ્યાન નગેન્દ્રભાઈએ ઘણી તડકીછાંયડી જોઈ. આર્થિક અને અન્ય વિટંબણાઓનો ભડવીરની જેમ સામનો કર્યા પછી, ‘બુદ્ધિશાળી બાળકો’ને બદલે ‘બુદ્ધિશાળી વાચકો’ માટે ‘સફારી’નો કાયાકલ્પ થયો અને 1 જૂન 2025 સુધી નગેન્દ્રભાઈનું આ લાડકું સંતાન ગુજરાતી સામયિકોના વાચકોના ઘરમાં એક અમુલ્ય ઘરેણું બનીને પરિવારજન જેવી હૂંફ આપતું રહ્યું.
વિજ્ઞાનના અલગ અલગ પાસાઓ, ઇતિહાસની, યુદ્ધોની પડદા પાછળની રોચક કથાઓ, બ્રહ્માંડની રહસ્મય વાર્તાઓ અને ઘણું બધું.આવું કેમ?? ની જીજ્ઞાસા જગાડનાર એક જ્ઞાનસભર સાહિત્ય. દરેક વિષય પર સરળ, રસપ્રદ સમજૂતી આપતું સાહિત્ય આજે આપણે ખોયું છે.એની ખોટ કદાચ કોઈ Digital medium પુરી નહિ કરી શકે #સફારી
Booked a service with @KentROSystems — rewarded with endless waiting, a clueless AI chatbot, and zero resolution. Raised the issue multiple times, only to get repeated 'sorry for inconvenience'. 48+ hrs later, still no technician. Truly pathetic service #KentNO
@aditiraval સંવેદનાની સાચી અભિવ્યકિત માતૃભાષામાં જ થઈ શકે એટલા માટે જ ગાંધીજીએ સત્યના પ્રયોગો ગુજરાતીમાં લખવાની પસંદ કરી હતી.હાલની પેઢીને કદાચ ગુજરાતી બોલતા તો આવડે છે પણ વાચવા અને લખવામાં કાચા પડે છે. માતૃભાષામાં શિક્ષણ છોકરાઓ માટે ખૂબ મદદકારક રહે છે ઘણા બધા દેશોએ આ જ પદ્ધતિ અપનાવી છે.
Frustrated with Airtel customer care. My Xtreme box hasn’t received a signal in 10 days. Lodged a complaint on 9th Sep. Called 10 times, same script: "Engineer will visit in 4 hours" – it’s been 5 days! Is this how you treat customers? #Airtel#Frustrating@airtelindia