ગઈ કાલે ગીર સોમનાથમાંથી 2 વર્ષ જૂનો 16000 લિટર કેરીનો રસ પકડાયો હતો. આ જથ્થો લગભગ બે વર્ષ જૂનો, ભેળસેળયુક્ત અને અખાદ્ય હતો.
અને આજે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં નકલી પનીરના કારખાનામાં ફૂડ વિભાગે કાર્યવાહી કરીને 1 હજાર 401 કિલો શંકાસ્પદ લુઝ પનીર, મશીનરી અને પામોલીન તેલના ડબ્બા મળી કુલ રૂપિયા 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
જે રીતે નકલી અને ભેળસેળ યુક્ત બનાવટ તેમજ બનાવટનો સામાન માર્કેટમાંથી મળી રહ્યો છે એ જોઈને બહારનું ખાવાનું ઓછું કરશો તો જ આ ભવમાં ભેગું થાય એમ છે મારા કલેજાઓ..
#Gujarat
Imagine in a country where people are dying by drinking dirty water.some by falling into open pits the country is moving toward civil war.
And the biggest media handle in your country goes to the school of a 15-year-old cricketer and asks the principal why he didn’t appear for his exam…
This country has already fallen onto its deathbed, it’s just a matter of time before the breathing stops.