#LiveLongModiJi
ગુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવા અને સ્વસ્થ જીવન અને દિર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી રૂપે ૭૧ સ્થાનો પર હવન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું..
બનાસકાંઠા જિલ્લામ���ં દિયોદર તાલુકા ખાતે યોગસંવાદ નું આયોજન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થી મુખ્ય મહેમાન નિમિશભાઈ ચૌધરી આજે અમારા મહેમાન બન્યા. તે બદલ ખુબ ખુબ આભાર.🧎♂️🧎♂️
તેમની સાથે દર્શનભાઈ પણ મહેમાન બન્યા. તેમણો પણ ખુંબ ખુંબ આભાર.
@Nimesh_YB
@GujaratYogBoard
@Sheeshpal_Yog
બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકા ખાતે યોગસંવાદ નું આયોજન માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ થી મુખ્ય મહેમાન નિમિશભાઈ ચૌધરી આજે અમારા મહેમાન બન્યા. તે બદલ ખુબ ખુબ આભાર.🧎♂️🧎♂️
તેમની સાથે દર્શનભાઈ પણ મહેમાન બન્યા. તેમણો પણ ખુંબ ખુંબ આભાર.
@Nimesh_YB@GujaratYogBoard@Sheeshpal_Yog
આજરોજ "યોગમય ગુજરાત" અ��તર્ગત Twitter અભિયાનમાં #YogmayGujarat સમગ્ર દેશમાં No.1 ટ્રેન્ડિગમાં રહ્યું. તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સર્વે યોગ સાધકો, યોગ ટ્રેનરો,યોગ કોચ અને જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
@narendramodi @AmitShah @yogrishiramdev @vijayrupanibjp
આજરોજ "યોગમય ગુજરાત" અંતર્ગત Twitter અભિયાનમાં #YogmayGujarat સમગ્ર દેશમાં No.1 ટ્રેન્ડિગમાં રહ્યું. તે બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સર્વે સોશિયલ યોગી,યોગ સાધકો,યોગ ટ્રેનરો,યોગ કોચ અને જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
@narendramodi@yogrishiramdev@vijayrupanibjp@swabhimani1