ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. તેમના નિધનથી મેં મારા સાર્વજનિક જીવનના એક અનન્ય સાથી ગુમાવ્યા છે.
શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશાં પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી.
પરમાત્મા સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
ૐ શાંતિ…!!
રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 'ખેતી મદદનીશ' સંવર્ગમાં નવનિયુક્ત થયેલા યુવા કર્મયોગીઓને ગાંધીનગર ખાતે સાદગીપૂર્ણ સમારોહમાં નિમણૂંક પત્રો એનાયત કર્યા.
સૌ યુવાનોને સરકારી સેવામાં જોડાવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા, આપણા અન્નદાતાઓને કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે આ નવો વર્કફોર્સ મહત્વની ભૂમિકા ભજવશે તેવો મને વિશ્વાસ છે.
યુવાઓ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરે, પોતાની જાતને સતત અપગ્રેડ રાખે અને ખેડૂતોના કલ્યાણ માટે સેવારત રહી 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે તેવું આહવાન આ પ્રસંગે કર્યું.
जब नागरिक एकजुटता और आपसी सहयोग के सूत्र में बंधते हैं, तो राष्ट्र की शक्ति कई गुना बढ़ जाती है। भारतवासियों के इसी सामूहिक संकल्प से आज देश उन्नति की नित-नई ऊंचाइयों को छू रहा है।
धूमायन्ते व्यपेतानि ज्वलन्ति सहितानि च।
धृतराष्ट्रोल्मुकानीव ज्ञातयो भरतर्षभ॥
પરમ મિત્ર તેમજ ધારાસભ્ય શ્રી અમિતભાઈ પી શાહ , શ્રી કૌશિકભાઈ જૈન સાથે અંબાજી મંદિર ખાતે પૂનમ ની પૂર્વ ની સંધ્યા એ દર્શન કરી ધન્યતા અનુભવી.
#ambaji#jayambe#maa
બનાસ થી બનારસ
બનાસ કાસી સંકુલ બનારસ માં આવેલો બનાસ ડેરી નું ભવ્ય સંકુલ બનાવ્યું છે જ્યાં એક ફૂટના ભાવ કલ્પના ન કરી શકો તેવા છે ફૂટ જગ્યા પણ ન મળે એવી જગ્યાએ જે આવડું મોટું સંકુલ બનાવ્યું છે તો હું શંકરભાઈ ચૌધરી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમને વંદન કરુ છુ
Inaugurated the 'Atal Jan Seva Kendra' of Deesa MLA Shri Pravinbhai Mali. May this center continue to serve the public and contribute to their well-being.
આજ રોજ વિક્રમ સવંત ૨૦૮૧ના મંગલ પ્રારંભે માનનીય વિધાનસભા અધ્યક્ષશ્રી @ChaudhryShankar સાહેબ સાથે સ્નેહ મિલનમાં નવા વરસની મંગલકામનાઓ પાઠવી અને સમગ્ર ગુજરાત માટે નવું વર્ષ સુખદાયી અને ફળદાયી બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.
@banasdairy1969
भारत के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी को जन्मदिन की हार्दिक बधाई एवं शुभकामनाएं।
आप सदा स्वस्थ रहे और देश सेवा में युही हमारा मार्गदर्शन करते रहे।
LIVE: મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ચંદ્રયાન-3 ના ચંદ્ર પર લેન્ડિંગના ગૌરવપૂર્ણ અવસરે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ ખાતે ઉપસ્થિતિ. https://t.co/KiMP8hrbzF