મહેસાણા જિલ્લામાં ક્રિષ્ના માર્કેટિંગ, હાઈવે રોડ, નામે જન્માષ્ટમી ધમાકા ઓફર ના નામે સો રૂપિયાના સ્ક્રેચ કાર્ડ આપી છેતરપિંડી કરનાર ટોળકી સક્રિય છે તેમાં ઘરે ઘરે 7 થી 10 વ્યક્તિ જઈ સ્ક્રેચ કાર્ડ આપવામાં આવે છે જેમાં જુદી જુદી લોભામણી જાહેરાત આપી છેતરે છે
અલગ અલગ જિલ્લા માં અલગ અલગ નામથી હાલ તહેવાર ને લીધી જુદી જુદી ઓફર ના નામે લોકો સાથે સ્કેચકાર્ડના નામે છેતરપીંડી કરતી ટુકડી એક્ટિવ છે તો સર્વે જાગૃત રેહવું..
મહેસાણા જિલ્લામાં ક્રિષ્ના માર્કેટિંગ, હાઈવે રોડ, નામે જન્માષ્ટમી ધમાકા ઓફર ના નામે સો રૂપિયાના સ્ક્રેચ કાર્ડ આપી છેતરપિંડી કરનાર ટોળકી સક્રિય છે તેમાં ઘરે ઘરે 7 થી 10 વ્યક્તિ જઈ સ્ક્રેચ કાર્ડ આપવામાં આવે છે જેમાં જુદી જુદી લોભામણી જાહેરાત આપી છેતરે છે
*પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જી. ભાવનગર જુની પેંશન યોજના લાગુ પાડવા ના દેશવ્યાપી અભિયાન માં જોડાવા આહવાન **
NPS ના વિરોધ માં જૂની પેંશન યોજના ના સમર્થન માં આવતીકાલના દેશવ્યાપી ટ્વીટર અભિયાન માં નીચે મુજબ ટ્વીટ કરવા આહવાન છે.
**હૅશટેગ: #RestoreOldPension#NPS_QUIT_INDIA