Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
ગુજરાતી વાત
@NiraNaresh
સ્વ રચિત ગુજરાતી રચનાઓ...
Ankleshwar
Joined August 2011
1.3K
Following
38.7K
Followers
10.3K
Posts
Pinned Tweet
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
08/07/2021
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
💐💐💐
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
આ દુનિયામાં સંબંધો.... ક્યાં તો ફરજના હોય... ક્યાં તો લાગણીના હોય.... બાકી તો ઓળખાણ જ હોય.....
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
ફરજ અને લાગણીને ખુલ્લા પાડે છે... આ માંદગી બધાની... ઓળખાણ આપે છે...
Who to follow
ગુજરાતી સાહિત્ય
@Gujarati_Sahity
ગુજરાતી ભાષા, સુવિચાર, સાહિત્ય અને શાયરીઓ એ જ તો છે આ ગુજરાતીની ઓળખાણ... ❤️ માં જુઓ મારી ટ્વીટ યાદ રાખો ➡ પરિવર્તન એ સંસારનો નિયમ છે.
ગુજરાતી શાયરી
@GujaratiShayri9
મિત્રો અહીં તમને દરેક દિવસે ગુજરાતી શાયરીઓ નું નવલું નઝરાણું મળશે...
સાહેબ™ 🇮🇳
@Gujarati_Tweets
મર્દ-ઉદાર-અલગારી... અને માણસાઈ નો હેવાયો →Journalist | 📰🎙️ →Professor | 👨🏫📚 →Engineer | 👷♂️⚙️ →Businessman | 👔💼
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
આમ ...એટલા સસ્તા નથી કે વેચાઈ જઈએ .. જો,લાગણી ભરેલું.,દિલ હશે તો... મફત મળીશું.....
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
વહેડાવી શકું છું, આ લાગણીઓની ફોજ ને.. મારી પાસે ... અશ્રુઓની કંઈ કમી નથી... નિચોવી લઉં છું, મિનિટે મિનિટે...
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
સવાલ ભૂમિતિ નો છે.. બે નાની નાની લીટીઓ... સાથે જ મોટી થઈ ગઈ...
NiraNaresh
retweeted
Aalok Shrivastav
@AalokTweet
about 5 years ago
बाज़ार जा के ख़ुद का कभी दाम पूछना, तुम जैसे हर दुकान में सामान हैं बहुत.
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
સહેલાઈથી જે જે મળે.... તેની કિંમત ક્યાં હોય છે...?
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
પોતાના સિવાય,કોણ હોય આપણું...?? સપના તો સપના સિવાઈ શું હોય..??
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
અંદર જે હતું,તેજ બહાર આવ્યું... ચીરીને નીકડે છે, તો વાગેય ખરું.!! મને પણ.. ને તમને પણ...
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
બસ, રમત બનાવી દીધી છે... જિંદગીને હારવા માટેની... રમુ તો છું પણ, રોજ હારું છું...
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
એક એકથી ચડિયાતા બને છે...।એને કિસ્સા કહેવાય... કે જીંદગીની રમત ..?
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
ન કહી શકાય, ન સહી શકાય... કોતરતું રહ્યું દર્દ,જિંદગીને અંદરથી.
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
અંદરથી તૂટીને વેરવિખેર.... બહાર થી લાગે અકબંધ.... આવા પણ હોય છે,સંબંધ સાહેબ...!!
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
કુદરત તારી લીલા કાબૂ બહાર છે.. ધર મૂળથી બદલાતા જોયા,લોકને.
NiraNaresh
retweeted
Tina
@Tinaxatriy
about 5 years ago
@NiraNaresh
Khub saras👌
NiraNaresh
retweeted
Tina
@Tinaxatriy
about 5 years ago
@NiraNaresh
Hamesha
NiraNaresh
retweeted
𝐑𝐚𝐯𝐞𝐞𝐧𝐝𝐫𝐚 𝐏𝐚𝐫𝐦𝐚𝐫 🇮🇳
@RvQuotes
about 5 years ago
@NiraNaresh
લોખંડ નો સૌથી મોટો દુશ્મન બીજું કોઈ નહીં પોતાનો કાટ જ હોઈ છે, માણસ નું પણ કંઈક આવું જ હોઈ છે.
ગુજરાતી વાત
@NiraNaresh
about 5 years ago
જીંદગી તો દોડતી જ રહેવાની... ક્યાંક આશામાં... ક્યાંક નિરાશામાં...
#GOOD_MORNING
Last Seen Users on Sotwe
小山(避難所)
Seen from
Japan
timamu567
Seen from
United Kingdom
Bailli
Seen from
Turkey
Aswathy Achus
うららの配信部屋
Seen from
Japan
Türk Videoları
Seen from
Austria
John Ron
Seen from
Australia
göt sikici
Seen from
Turkey
Sexsolojii
Seen from
Germany
ManusiaBiasaSaja🥀
Seen from
Indonesia
Trends for you
1
Spain
Under 10K tweets
2
#AEWCollision
Under 10K tweets
3
Deebo
Under 10K tweets
4
Mallory
Under 10K tweets
5
#OlandriaxTime100
Under 10K tweets
6
Moroccan
Under 10K tweets
7
Europe
Under 10K tweets
8
Spider-Man
Under 10K tweets
9
Spaniards
Under 10K tweets
10
Wonder Man
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.1M followers
2
Barack Obama
@barackobama
119.1M followers
3
Cristiano Ronaldo
@cristiano
112.4M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.8M followers
5
Narendra Modi
@narendramodi
107.1M followers
6
Rihanna
@rihanna
98.1M followers
7
NASA
@nasa
92.2M followers
8
Justin Bieber
@justinbieber
91.3M followers
9
KATY PERRY
@katyperry
88.7M followers
10
Taylor Swift
@taylorswift13
82.6M followers
11
Lady Gaga
@ladygaga
74.1M followers
12
Virat Kohli
@imvkohli
71.5M followers
13
Kim Kardashian
@kimkardashian
70.3M followers
14
YouTube
@youtube
68.7M followers
15
Bill Gates
@billgates
64.5M followers
16
Neymar Jr
@neymarjr
64.4M followers
17
The Ellen Show
@theellenshow
62.4M followers
18
CNN
@cnn
61.8M followers
19
Selena Gomez
@selenagomez
61.8M followers
20
X
@x
60.8M followers
Olivia
Online
✨
⭐
💫