ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે તેવું વચન આપી દેશ સેવા માટે વચન બદ્ધ મા ભારતી ના લાલ ગુજરાત ના પનોતા પુત્ર એ તા.- ૦૭.૧૦. ૨૦૦૧ ના રોજ પ્રથમ વખત મુખ્ય મંત્રી ની શપથ ગ્રહણ કરી સૌ પ્રથમ ગુજરાત અને ભારત નો દુનિયા માં ડંકો વગડનાર આદરણીય શ્રીનરેન્દ્ર મોદીજી ને અભિનંદન
56 साल के 'फ़र्जी युवा नेता' को कांग्रेस के ही युवाओं ने दिखाया आईना..!
1 नवंबर की रैली से दूरी बनाकर गुजरात यूथ कांग्रेस के कार्यकर्ताओं ने @RahulGandhi के झूठे और अराजक प्रोपेगेंडा को नकार दिया
लेकिन शहजादे की सल्तनत में असहमति की सजा तय है,
नतीजा: गुजरात के 49 पदाधिकारियों को पार्टी से बाहर का रास्ता दिखा दिया गया
शहजादे से असहमति यानी पार्टी से छुट्टी..!
દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
આ જિલ્લાના ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે ₹8,500 પ્રતિ હેક્ટર, બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે.
ઓછા વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા અને તેમની પડખે મજબૂતીથી ઊભા રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
वोट चोरी के आरोपों से लेकर युवाओं के आक्रोश तक, क्या देश में 'Regime Change' यानी सत्ता परिवर्तन का एजेंडा चलाया जा रहा है?
पहले भरोसा तोड़ना, फिर भावनाएँ भड़काना और अंत में हिंसा व टकराव! नेपाल समेत दूसरे देशों की घटनाओं से सबक लें।
सतर्क रहें! जनाक्रोश की आड़ में व्यवस्था को अस्थिर करने वाले नैरेटिव को पहचानें।
જય મા બહુચર!
નવરાત્રિના પાવન અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ મારા વતન માણસાના બહુચર માતાના મંદિરમાં આરતી કરી માતાજીને સૌ દેશવાસીઓના સુખ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી.
जय माता दी!
नवरात्रि के पावन अवसर पर हर वर्ष की तरह इस वर्ष भी अपने पैतृक गाँव माणसा के बहुचर माता मंदिर में दर्शन व पूजन कर माता रानी से सभी देशवासियों के सुख, आरोग्य और कल्याण की प्रार्थना की।
ગુજરાતની જનતાનો વિશ્વાસ,
વિકાસના સંકલ્પને નવી તાકાત!
ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ જનતા સાથેના અતૂટ વિશ્વાસ અને વિકાસના સંકલ્પનું પ્રતિબિંબ છે.
રાજકીય તકવાદને જાકારો આપી જનતાએ વિકાસ અને સુશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઐતિહાસિક જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.