CCE ની પ્રાથમિક પરીક્ષાને 70 દિવસ થવા છતાં હજુ FAK અને પરિણામ આવ્યું નથી. ઉમેદવારો મહિનાઓથી રાહ જોઈને બેસી રહ્યા છે. સરકાશ્રી ને વિનંતી યુવાનોના ભવિષ્ય સાથે મજાક બંધ કરીને પરિણામ જાહેર કરો.
#Declare_CCE_Result
આદિવાસી વિસ્તારના છેવાડાના ગામમાંથી આવતો હોવા છતા સહેજ પણ હિચકાટ વગર એક ઉમેદવાર તમામ સવાલોનો બિન્ધાસ્ત જવાબ આપતો હતો. મેં વચ્ચે પુછ્યુ - તમને ઈન્ટરવ્યુઝનો સહેજ પણ સ્ટ્રેસ નથી લાગતો? તેણે કહ્યું “મારી પાસે ગુમાવવાનું કશું નથી”. આ ઉમેદવાર આજે પોલીસ ઈન્સપેકટર છે.
#MornigMotivation
@DahodDdo@pkumarias@vmittra@GujDCoffice @brijeshmeja1 @trajendrabjp@dahod_collector તપાસ કરવાના નાટકો રેવા દો માનનીય જિલ્લા વિકાસ અધિકારી. જો તમારે ખરેખર તપાસ જ કરવી હોય તો 2010 થી 2022 સુધીના બધી યોજના દ્વારા અર્જિત થયેલ પંચાયતની મિલકતોનું લિસ્ટ બનાવડાવી તપાસ કરાવો કે પંચાયતની મિલકત રજીસ્ટ મુજબ કામો થયેલા છે કે નહીં.
ગુજરાત સરકાર તો ગુજરાત સરકાર પણ ગુજરાતના રાજ્યપાલ પણ ગુમરાહ કરવાનું કામ કરે છે.
હવે ગુજરાત રાજ્યના રાજ્યપાલ કહે છે કે, ભારતના બંધારણની પાંચમી અનુંસૂચિ એ મારા કાર્યક્ષેત્રમા આવતી નથી તેંથી તમે ગુજરાત સરકાર આદિવાસી વિકાસ કચેરી, સચિવાલય, ગાંધીનગર માં નાયબ કમિશ્નરશ્રી નો સંપર્ક કરો.