माँ आप मेरी ऊर्जा बनकर मेरी रगों में बेहतीं हैं, आपका विवेक मेरे निर्णयों में सम्मिलित है, और आपके आदर्श मेरे जीवन पथ को प्रज्वलित करते हैं।
हे कृष्ण, आप माँ को चुराकर ले गए, अब उन्हें सहेज के रखना ।
Pic: @SushmaSwaraj as a cabinet minister in Haryana in 1977
#sushmaswaraj
સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ કહ્યું વિદ્યાર્થીઓ અને વાલીઓને શરમ આવી જોઈએ માસ પ્રમોશન માંગતા પણ માસ પ્રમોશન તો ગુજરાત સરકારે આપ્યું તો શું વાલીઓ અને વિદ્યાર્થીઓ ને ખરેખર શરમ આવી જોઇએ આવી મુખી સરકારને વોટ આપતા
#ઈન્કલાબ_જીન્દાબાદ@vijayrupanibjp@imBhupendrasinh@HardikPatel_
सरदार की भूमि सरदार पटेल यूनिवर्सिटी मैं गॉड से विचारधारा से छात्रों,अध्यापकों,आचार्य और कर्मचारियों के साथ किया जा रहा है वह वार उसके सामने गांधी,सरदार और भगत सिंह की विचारधारा से हमारी लड़ाई जारी रहेगी
#इंकलाब_जिंदाबाद
દેશ ભરમાં અને ગુજરાત રાજ્ય માં કોરોનાના કારણે સ્થિતિ ગંભીર છે,તેના કારણે ગુજરાત યુનિવર્સિટીમાં આગામી લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે,ત્યારે સરદાર પટેલ યુનવર્સિટી માં૧૯ એપ્રિલથી લેવાનારી તમામ પરીક્ષા ચાલુ રાખવામાં આવી છે.#postponedexam@vijayrupanibjp@imBhupendrasinh