Hello @bankofbaroda મારું A/c ભરૂચ જિલ્લા ના ચાસવડ બ્રાન્ચ માં છે, જે Re KYC ના થવાથી બ્લોક છે તેના માટે મે 6 દિવસ પહેલા email કરેલ છે તો પણ હજી સુધી કોઈ reply મળેલ નથી. તો કેટલા દિવસ માં Re KYC થશે?
विश्व आदिवासी दिवस पर सभी आदिवासी भाई-बहनों को हार्दिक शुभकामनाएं।
आपकी परंपराओं और जीवन मूल्यों ने भारत की पहचान को समृद्ध किया है।
आप भारत के पहले मालिक हैं और आपके अधिकार, अस्मिता और न्याय की लड़ाई में हम आपके साथ हैं।
વાંસદા ખાતે ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ , સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ દ્વારા ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા નું અનાવરણ કર્યું.@devanshijoshi71
ઘણાં યુવાનો મને પૂછે છે કે શું ભાજપ ફિક્સ પે નાબૂદ કરશે ?
ભાજપ વાળા ધર્મ જાતિની રાજનીતિ કરી શકે ફિક્સ પે નાબૂદ કરી યુવાનોને ન્યાય અપાવવાની એમની ઓકાદ નથી !!
હું #ઈસુદાનગઢવી ભાજપને ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો યુવાધન માટે ફિક્સ પે નાબૂદ કરો !
જાહેરમાં પ્રેસ કરીને તમારો અભિનંદન કરીશ #Remove_Fix_Pay_in_Gujarat #Fixed_Pay
સમાન કામ - સમાન વેતન એ બંધારણીય સિધ્ધાંત છે . હાઈકોર્ટ દ્વારા ફિક્સ પગારના કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આવ્યા બાદ સરકાર સુપ્રીમમાં મેટર લટકાવી રાખે તે યોગ્ય નથી . પાંચ વર્ષ સુધી યુવાનોને #FixPay પર રાખવા એ તો શોષણ પ્રથા કહેવા���.
OPS, કોન્ટ્રેક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગ જેવા મુદ્દે સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારે તે જરૂરી છે . કર્મચારી સરકારી તંત્રના હાથ, પગ અને દિમાગ છે . તેઓને અસંતોષ ના થાય તે જોવાની સરકારની જવાબદારી છે .
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay_in_Gujarat