પ્રમુખ માંડવી તાલુકા યુવા ભાજપ |
उप सरपंच भेरैया ग्राम पंचायत |
Ex-भुज नगर मंत्री अखिल भारतीय विद्यार्थी परिषद | Ex-Gujarat State Executive Member At ABVP |
યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જી ના જન્મદિવસ નિમિત્તે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત માંડવી શહેર તથા તાલુકા યુવા ભાજપ દ્રારા “રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્તદાન કરવાનો અવસર મળ્યો…
#SevaSankalpAbhiyan#BloodDonation#HappyBdayPMModi
આજે માનનીય ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી અને ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ને ગામના વિકાસ કામો અંગે રૂબરૂ રજૂઆત કરવામાં આવી. તેમણે તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી છે...
આજ રોજ માંડવી તાલુકા પંચાયત ખાતે નવયુક્ત માનનીય પ્રમુખશ્રી રેખાબેન છાભૈયા,ઉપપ્રમુખશ્રી વિરમભાઈ ગઢવી,કારોબારી ચેરમેનશ્રી બળવંતસિંહ જાડેજા, સત્તાપક્ષના નેતાશ્રી કિર્તીભાઇ ગોર અને દંડકશ્રી અંકિતગીરી ગોસ્વામીને તેમના નવા પદ અને આગામી ઉજ્જવળ કાર્યકાળ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી....
ભારતીય જનતા પાર્ટી કચ્છ જીલ્લાના લોકપ્રિય અને સતત સક્રિય અધ્યક્ષ, સાદગીના પ્રતિક શ્રી @iDevjiVarchand જી ને પુનઃ અધ્યક્ષ તરીકે નિયુકત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
#અવસર_આનંદનો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના 75 વર્ષ ની ઉજવણી સંદર્ભે કર્ણાવતી મધ્યે અમૃત મહોત્સવ કાર્યક્રમ માં વિદ્યાર્થી પરિષદના સ્થાયી કાર્યકર્તા, શિક્ષણવિદ્ધ અને શુભેચ્છકો સૌ કાર્યકર્તા સાથે આ કાર્યક્રમ માં સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો ...
#ABVP75
લખપત તાલુકાના પ્રવાસ દરમિયાન ખૂબ જ વિખ્યાત તીર્થ ક્ષેત્ર શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે પુજા કરવાનો તેમજ નારાયણ સરોવર,ત્રિકમરાયજી મંદિર દર્શન કરવાનો સૌભાગ્ય મળેલ..