સાચી સફળતાની તસવીરને કોઈ ફિલ્ટરની જરૂર નથી હોતી. 'વિશ્વ ફોટોગ્રાફી દિવસે' જુઓ સખી મંડળની બહેનોની આત્મનિર્ભરતાની અસલ 'ફ્રેમ'. પોતાના હુન્નરથી પગભર થયા પછી તેમના ચહેરા પર દેખાતું આ સ્મિત જ એમની સૌથી સુંદર ક્લિક છે.
#WorldPhotographyDay#SakhiMandal#GLPC#WomenEmpowerment #NariShakti
રાખી મેળો – હિંમતનગર
માનનીય ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબના વરદ હસ્તે હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના સ્વસહાય જૂથોની બહેનોને પ્રોત્સાહન અને બજારની તક મળે તે હેતુથી આ સુંદર મેળાનું આયોજન કરવામાં આવ્યું
GLPC હેઠળ સખી મંડળની બહેનો દ્વારા આપણા દેશને એક સુંદર ભેટ. તેમણે માત્ર ખીલીઓ અને રંગબેરંગી દોરાઓનો ઉપયોગ કરીને આ અદ્ભુત રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. આ અનોખી કળા તેમની આવડત, ધીરજ અને દેશપ્રેમ દર્શાવે છે. ગુજરાતની આપણી સ્થાનિક મહિલા કારીગરોની આવી સુંદર રચના જોવી ખરેખર ગર્વની વાત છે. #Tiranga #SakhiMandal #GLPC #StringArt #NailAndThreadArt #Gujarat #WomenEmpowerment #VocalForLocal #GujaratArtisans #IndianFlag #IndiaWatch
તાંતણાની પરંપરા સાથે વણાટથી પ્રગતિ સુધી!
દરેક હેન્ડલૂમ પ્રોડ્ક્ટ્સમાં મહિલા કારીગરોની મહેનત, પરંપરા અને આત્મનિર્ભરતાની કહાણી ગૂંથાયેલી છે. તેમની કળાને સન્માન આપીએ અને સ્વદેશી હેન્ડલૂમ ખરીદીએ.
Every handloom creation carries a story of tradition, dedication and women’s empowerment. Honour their craftsmanship by choosing Swadeshi and supporting local artisans.
#NationalHandloomWeek #MyHandloomMyPride #NariShakti #VocalForLocal #glpc #shg
A follow-up meeting chaired by Ms. Prashasti Pareek, IAS, MD, GLPC, was held on 4th August 2026 with participating banks to review progress and discuss the roadmap for effective implementation of the Lakhpati Didi Sashaktikaran Yojana.
તા. 4 ઓગસ્ટ 2026ના રોજ શ્રીમતી પ્રશસ્તિ પારીક, IAS, મેનેજિંગ ડિરેક્ટર, GLPCના અધ્યક્ષસ્થાને સહભાગી બેંકો સાથે લખપતિ દીદી સશક્તિકરણ યોજનાની પ્રગતિની સમીક્ષા અને અસરકારક અમલીકરણની આગામી કાર્યયોજના અંગે બેઠક યોજાઈ.
#GLPC #LakhpatiDidi #SHG #WomenEmpowerment #FinancialInclusion #RuralDevelopment
સ્વદેશીની રાહે, આત્મનિર્ભરતાની સાથે.
નેશનલ હેન્ડલૂમ સપ્તાહમાં સ્થાનિક હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રાધાન્ય આપીએ. સ્વદેશી ખરીદીને મહિલા કારીગરોના હુનર અને રોજગારને પ્રોત્સાહન આપીએ.
Support local and strengthen self-reliance this National Handloom Week. Choose Swadeshi handloom products and empower women artisans through every purchase.
#NationalHandloomWeek #VocalForLocal #ChooseSwadeshi #glpc #shg #WomenEmpowerment