વેરાવળ સિવીલ હોસ્પિટલ ખાતે રજાના દિવસે પણ સતત ફરજ બજાવતા ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ ના સફાઈ કર્મચારીઓને તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સખી વન સ્ટોપ સેન્ટર ગીર સોમનાથ ટીમ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી કરવામા આવેલ.
વેરાવળ સિવીલ હોસ્પિટલ ખાતે રજાના દિવસે પણ સતત ફરજ બજાવતા ડોક્ટરો, પેરા મેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ ના સફાઈ કર્મચારીઓને તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સખી વન સ્ટોપ સેન્ટર ગીર સોમનાથ ટીમ દ્વારા રાખડી બાંધી રક્ષાબંધન ના પર્વ ની ઉજવણી કરવામા આવેલ.
On Dt: 29/06/2021 “Sakhi” One Stop Center Girsomnath joined Virtual session of training program titled "Mental Healthcare" on Zoom App and Get training on Common Mental Health conditions in COVID - 19 pandemic.
#SakhiOneStopCenter @WCDGujarat @WJunagadh@JasaniJigar
#SakhiOneStopCenter ના કર્મચારીઓ દ્વારા સેટકોમ કાર્યક્રમ "સમજુ નારી, કોરોનાને ભારી"નું જીવંતપ્રસારણ #FacebookLive#VandeGujarat દ્વારા નીહાળી કોવિડ-૧૯ મહામારી સમયગાળા દરમિયાન મનોરંજન, મનોબળ અને માનસિક સ્થિરતા કેવી રીતે રાખવી તેની માહિતી મેળવેલ.@WCDGujarat @WJunagadh@JasaniJigar
તારીખ : 28/06/2021ના રોજ “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા વેરાવળની કન્યા શાળા ખાતે વૃક્ષારોપણ કરેલ તેમજ ત્યાં સ્ટાફને #SakhiOneStopCenter ની યોજનાકીય માહિતી આપેલ તેમજ પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ. @WCDGujarat @WJunagadh@JasaniJigar
તા. ૨૩-૦૬-૨૦૨૧ ના રોજ “સખી” વન સ્ટોપ સેન્ટર પર બી.આર.સી. ભવન ના સ્પે. એજ્યુકેટર સાહેબશ્રી દ્વારા વિઝીટ કરવામાં આવેલ. તેઓશ્રીને "સખી" વન સ્ટોપ સેન્ટરની પત્રીકા આપેલ અને યોજનાકીય માહિતી આપેલ.
#SakhiOneStopCenter @WCDGujarat
@WJunagadh@JasaniJigar
આજરોજ મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર પુરસ્કૃત જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી – ગીર-સોમનાથ સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર પર 181 અભયમ ટીમ દ્વારા વિઝીટ કરવામાં આવેલ તેમજ "181 અભયમ વુમન હેલ્પલાઇન" એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામાં આવેલ. @WCDGujarat @WJunagadh@JasaniJigar
તા. 16/06/2021 ના રોજ “સખી” વન સ્ટોપ સેન્ટર પર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ–ગીર સોમનાથના જજ સાહેબશ્રી તથા સુપ્રિટેન્ડટ ઓફીસરશ્રી દ્વારા આકસ્મીક વિઝીટ કરવામાં આવેલ, જેમાં કામગીરીની સમીક્ષા કરેલ અને તેમને #Sakhi#onestopcenter વિશે યોજનાકીય માહિતી આપવામાં આવેલ.
#Sakhi#OneStopCenter ના કર્મચારીઓ દ્વારા સેટકોમ કાર્યક્રમ "સમજુ નારી, કોરોનાને ભારી" નું જીવંત પ્રસારણ #FacebookLive#VandeGujarat દ્વારા નીહાળી કોવિડ-૧૯ મહામારી સમયગાળા દરમિયાન અને રોગ-પ્રતિકારક શક્તિનો કેવી રીતે કરવો તેની માહિતી મેળવેલ.
@WCDGujarat
@WJunagadh@JasaniJigar
આજ રોજ ગીરસોમનાથ “સખી” વન સ્ટોપ સેન્ટર પર શ્રીરામદેવજી ચેરીટેબલ ટ્રસ્ટ, લી. ડો. ઈશ્વરભાઈ સોનેરી તરફથી સ્વયંસેવક ભાઈઓ સેનીટાઈઝર બોટલ વિતરણ કરવા આવેલ અને તેઓ દ્વારા “સખી” વન સ્ટોપ સેન્ટરની મુલાકાત કરવામાં આવેલ. તેઓને #Sakhi#OneStopCenter ની પત્રીકા આપી અને માહિતગાર કરવામાં આવેલ.
આજરોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થીતીને ધ્યાને રાખી “સખી” વન સ્ટોપ સેન્ટર ને સેનીટાઈઝ કરવામાં આવેલ. @WCDGujarat #Sakhi#OneStopCenter