Official account of the office Of Shri @ShankersinhBapu 🏤
▪️ Official updates from Bapu
▪️ Grievance Redressal
𝐖𝐫𝐢𝐭𝐞 𝐭𝐨 𝐁𝐚𝐩𝐮📝 https://t.co/h7GIUo3aM0
𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭🤝 https://t.co/WCqtVFDrgP
દર મહિને 2,000–4,000 કિમી ગુજરાતનો પ્રવાસ.
ગુજરાતમાં ભાગ્યે જ કોઈ રાજકારણી હશે,
જે આટલો સતત પ્રવાસ કરતો હોય.
ચૂંટણી આવે ત્યારે નહીં —
સત્તામાં હોઉં કે ન હોઉં, લોકોની વચ્ચે રહેવાનો મારો આ સિલસિલો વર્ષોથી અવિરત છે.
જે બોલ્યો છું, એ ડંકાની ચોટ પર બોલ્યો છું — અને માફી માંગવાનો તો કોઈ સવાલ જ પેદા નથી થતો.
સમજ્યા વગર ભાજપની બ્રીફ લઈને નીકળી પડેલાઓને મારી સ્પષ્ટ ચેતવણી છે — કોમેન્ટ કરતા પહેલાં સંપૂર્ણ સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળજો.
ખેડૂતની વ્યથા જોઈને ચૂપ બેસી શકાય નહીં.
અમરેલીમાં ખેડૂતોની સ્થિતિ જોયા બાદ અને ગુજરાતભરના ખેડૂતોની રજૂઆતો મળ્યા પછી મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી દુષ્કાળ અંગે તાત્કાલિક નિર્ણય, પાક નુકસાનનું વળતર, પાક વીમાના ક્લેમનો નિકાલ અને ખેડૂતોના દેવા માફી સાથે આર્થિક રાહત આપવા માંગ કરી છે.
અમરેલી તરફ આવતાં રસ્તામાં ખેડૂતોને મળ્યો અને કપાસના પાકની દયનીય સ્થિતિ જોઈ.
ગુજરાત સરકારને અપીલ છે - તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો, પાક નુકસાનનું યોગ્ય વળતર આપો અને ખેડૂતોના દેવા માફ કરો.
જાહેરાતો અને પ્રચાર પાછળનો બિનજરૂરી ખર્ચ ઘટાડીને ખેડૂતોની રાહત માટે નાણાં વાપરો.
बाड़मेर में सम्राट पृथ्वीराज चौहान जी की जयंती समारोह में सहभागिता कर समाज के प्रबुद्धजनों एवं युवाओं से संवाद किया। वीरता, स्वाभिमान और राष्ट्रभक्ति के प्रतीक सम्राट पृथ्वीराज चौहान की गौरवशाली विरासत को शत्-शत् नमन। समाज, राष्ट्र और जनहित सदैव सर्वोपरि हैं। 🚩🇮🇳🙏
रांची में मुख्यमंत्री श्री हेमंत सोरेन जी एवं श्रीमती कल्पना मुर्मू सोरेन जी से गरिमामय मुलाकात।
श्रद्धेय शिबू सोरेन जी के साथ संसद के दिनों की एक ऐतिहासिक तस्वीर भेंट की।
@HemantSorenJMM@JMMKalpanaSoren
ખૂન અને બલાત્કાર કરનાર જેવો વર્તાવ દારૂ પીતા યુવાનો સાથે કેમ કરવામાં આવે છે?
પેપર અને મીડિયામાં ચહેરા બતાવીને કેટલાય યુવાનોના કેરિયર અને પરિવારની ઇજ્જત ઉડાવીને તમને શું મળે છે?
रूस जैसे पुराने रणनीतिक साथी को किनारे कर,
अमेरिका की गोद में बैठने की यह कैसी विदेश नीति है?
जेफ़्री एपस्टीन की फाइलों में ऐसा क्या है
कि डोनाल्ड ट्रम्प के सामने बार-बार झुकते नज़र आते हो?