Office of @iRushikeshPatel | Minister of Health & Family Welfare | Higher & Technical Education | Law & Justice, Govt. of Gujarat | MLA - (22) Visnagar
बजट पर चर्चा हुई तो कांग्रेस की 42 प्रतिशत समय दिया गया, लेकिन ये उनको तय करना है कि किसको बोलना है!!
राहुल गांधी तो वियतनाम थे,
कैसे बोल सकते थे।
#AmitShahAtTimesNowSummit
દીવાળીના તહેવારોમાં પણ પોતાના પરીવારજનોથી દુર રહીને ગુજરાતના નાગરીકોની સેવા માટે હંમેશા તૈયાર રહેતા સિવિલ હોસ્પિટલ, અમદાવાદના ડોક્ટર મિત્રો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓને રુબરુ મળીને દીવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવીને તેમની સેવાને બિરદાવ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાતના સૌથી મોટા દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન મ્યુનિસિપલ સોલીડ વેસ્ટમાંથી ૧૫ મેગા વૉટ ક્ષમતાના પી.પી.પી. મૉડલ આધારિત "વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ"નું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્લાન્ટથી મ્યુનિસિપલ સોલીડ વેસ્ટમાંથી 65 TPH સ્ટીમ જનરેટ થશે સાથે જ ૧૫ મેગા વૉટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરાનો નિકાલ તેમજ પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે.
સુરત એરપોર્ટનું નવું ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબની ભેટથી સુરતવાસીઓની સુવિધામાં વધારો થશે.
#વિકસિત_સુરત_વિકસિત_ગુજરાત
The world's largest corporate office hub, 'Surat Diamond Bourse,' is set to be inaugurated today by PM Shri @narendramodi ji.
The ‘Customs Clearance House,’ Jewellery Mall, and the facility for International Banking and Safe Vaults will be significant parts of the Bourse.