રાષ્ટ્રસેવાને સમર્પિત યશસ્વી નેતૃત્વને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂
ભારતના યશસ્વી વડાપ્રધાન અને દેશના વિકાસ તથા રાષ્ટ્રસેવાના સંકલ્પને નવી ઊંચાઈ આપનાર
માનનીય શ્રી @narendramodi સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
આપ સૌને દિવાળીના મહાપર્વની હાર્દિક શુભકામનાઓ
પ્રકાશના આ પાવન પર્વ પર ભગવાન શ્રીરામની કૃપાથી આપ સૌના જીવનમાં સુખ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ સમૃદ્ધિની જ્યોત સદાય પ્રજ્વલિત રહે તેવી પ્રાર્થના
આપ સૌને કાળી ચૌદશ ની હાર્દિક શુભકામનાઓ...
શક્તિ સ્વરૂપ મહાકાળી માં ના આર્શીવાદ સદૈવ આપના પરીવાર પર બન્યા રહે જીવનમા દુ:ખો નો નાશ થાય અને આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ઉતરોત્તર વધતા રહે એ જ પ્રાર્થના.
માતા 'મહાલક્ષ્મી' અને ધન અધિપતિ 'કુબેર' દેવતા આપના જીવનમાં આરોગ્ય, ધન, જ્ઞાન, વૈભવ અને સમૃધ્ધિ લાવે, ભગવાન ધનવંતરી આપને ઉત્તમ સ્વાસ્થ્યના આર્શીવાદ. પ્રદાન કરે અને સંકટોનો નાશ થાય અને શાંતિનો વાસ થાય એજ પ્રાર્થના...
ધનતેરસની આપ સૌને હાર્દિક શુભ��ામનાઓ.
#Dhanteras2025
Happy birthday to a remarkable man
I’m proud to call my father.
Since the day I was born you have
dedicated your life to protecting me,
teaching me countless lessons, and
making sure I’m always happy.
For those reasons and more, you’ll
always be my hero, dad. @alpeshinc