SPSS તરફથી યોજાયે�� ૧૬૪માં ‘વિચારોના વાવેતર🌱’ કાર્યક્રમમાં વધુમાં જણાવાયું હતું કે....
🔸જવાબદારી અને ઈચ્છા વચ્ચે ભેદ સમજવો,
તે પૈસા બચાવવાનો પ્રથમ નિયમ છે.
– કાનજીભાઈ ભાલાળા
SPSS તરફથી યોજાયેલ ૧૬3માં ‘વિચારોના વાવ���તર🌱’ કાર્યક્રમમાં વધુમાં જણાવાયું હતું કે...
🔹બચત અંગે નાની સમજણ પણ,
માણસને સંપતિ વાન બનાવી શકે છે.
– ��મેશભાઈ વઘાસીયા
🔸 Thursday’s thoughts નિમંત્રણ🔹
સંપતિનું સર્જન એ સમૃદ્ધ થવાની દિશા છે. અને સંપતિનું સર્જન વિચારથી શરુ થાય છે. એટલે જ SPSS તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને કેન્દ્રમાં રાખી “વિચારોનું વાવેતર🌱” કરવામાં આવે છે.
તો આવો...સંપતિના સર્જનને સમજીએ...
SPSS ત���ફથી યોજાયેલ ૧૬૨માં ‘વિચારોના વાવેતર🌱’ કાર્યક્રમમાં વધુમાં જણાવાયું હતું કે...
🔸 રોગ કરતા રોગીને સમજવો જરૂરી છે,
તેની મનોસ્થિતિ પણ રોગનું કારણ હોય છે.
– કાનજીભાઈ ભાલાળા
🔸 Thursday’s thoughts નિમંત્રણ 🔹
તંદુરસ્તી એ જી��નનો મુખ્ય આધાર છે. નીરોગી રેહવા માટે સમજણ અને કાળજી ખુબ જરૂરી છે. નીરોગી અને પ્રગતિશીલ જીવન માટે વિચાર આપવા SPSS તરફથી દર ગુરુવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ ને કેન્દ્રમાં રાખી “વિચારોનું વાવેતર🌱” કરવામાં આવે છે.