आज नई दिल्ली में भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी से आत्मीय भेंट कर उनका मार्गदर्शन एवं आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।
(2/2) આ તકે અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, નાયબ મુખ્ય દંડક શ્રી કૈશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રીમતી કંચનબેન રાદડીયા, પૂર્વ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી....
(2/2)આ શુભ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા,અમરેલી લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા....
જય શ્રી કૃષ્ણ
સાવરકુંડલા તાલુકાના અમૃતવેલ સ્થિત શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે આયોજિત શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ પારાયણમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
“देश के प्रति निष्ठा सभी निष्ठाओं से पहले आती है और यह पूर्ण निष्ठा है क्योंकि इसमें कोई प्रतीक्षा नहीं कर सकता कि बदले में उसे क्या मिलता है।” #શહિદ#લાલબહાદુરશાસ્ત્રી જી ને જન્મ દિવસ ની શુભેચ્છાઓ🇮🇳 #અમરરહો #દેશપહેલા#🇮🇳