આપડા માનનીય PM શ્રી નરેન્દ્ર મોદી એ કુંભ મેળો બંધ કરવા આદેશ આપ્યો કેમ કે કયા ભીડ ન થાય એટલે,
શું વિદ્યાર્થીઓ offline એક્ઝામ આપવા જશે ત્યારે ભીડ નઈ થાય ?🙏🙏
#CancelGujaratExam
આપડા માનનીય PM શ્રી નરેન્દ્ર મોદી એ કુંભ મેળો બંધ કરવા આદેશ આપ્યો કેમ કે કયા ભીડ ન થાય એટલે,
શું વિદ્યાર્થીઓ offline એક્ઝામ આપવા જશે ત્યારે ભીડ નઈ થાય ?? 🙏🙏
#CancelGujaratExam
જય ભારત, આવતી કાલે આપડા ગુજરાત માં 1100+ કેસ હતા. અને સાથે સાથે મૃત્યુ નો અંક પણ હવે વધી રહ્યો છે.દિવસે દિવસે સ્તિથી બગાડ તી જઈ રહી છે..
આપડા ગુજરાત સરકાર ને વિનંતી કરું છું કે 🙏🙏gseb ની પરીક્ષા કેન્સલ કરો...
Cbse, icse બોર્ડ એ કેન્સલ કરી દીધી છે.
#CancelGujaratExam
Who takes the responsibility that students won't get affected by covid!!! Everyone does not have a strong immunity to fight covid. What if they don't find beds in hospitals? What if they don't get cure withing 14 days? Who's gonna answer all these questions?
#CancelGujaratExam
17) જય ભારત,
જ્યારે કોરોના મહામારી આવી ત્યારે cbse વાડા એ 30% કોર્સ ઓછો કરી દીધી હતો.
પછી gseb માં પણ 30% ઓછો કર્યો કોર્સ બરાબર,
Gseb વાડા એ ncert ની ટેક્ટ-બુક ને 10th માં લાવી
તો પછી જ્યારે cbse એ પરીક્ષા કેન્સલ કરી તો gseb વાડા કેમ ન કરે?
#CancelGujaratExam#saveboardstudents