રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા વ્યાજખોરો સામે તવાઈ બોલાવવામાં આવી
ગ્રામ્ય જિલ્લાના સુલ્તાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોથી સામે કાર્યવાહી.
વ્યાજખોર ભોગ બનનાર વ્યક્તિઓને પોતાની કિમતી વસ્તુઓ પરત અપાઈ
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત સાયબર પોલીસ સ્ટેશન ખાતે વસ્તુઓ અપાઈ
રાજકોટ માં દા'રૂબંધી વચ્ચે મોટા પ્રમાણમાં દા'રૂ ઝડપાયો
PCB એ 600લિટર દેશી દા'રૂ ઝડપી પાડ્યો
બેડી ચોકડી નજીકથી ઝડપાયો દા'રૂ
કારમાં કરવામાં આવતી દા'રૂની હેરાફેરી
નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડી બિનવારસુ હાલતમાં મળી આવી.