@jitu_vaghani સાહેબ શ્રી ગાંઠિયા,ભૂંગળા-બટાટા પછી ખાજો પેલા તમે જે લોલીપોપ વિદ્યાર્થીને આપવાની શરૂઆત કરી છે એ જ્ઞાનગુરુ ક્વિઝના જે ઉમેદવાર વિજેતા થયેલા છે તેને પેલા ઇનામ પૈકી જે રાશિ આપવાની થાય તેનું શું થયું ???#gyanguruquiz
@jitu_vaghani સાહેબ શ્રી આ બધું પછી કરજો પેલા તમે જે લોલીપોપ વિદ્યાર્થીને આપવાની શરૂઆત કરી છે એ જ્ઞાનગુરુ ક્વિઝના જે ઉમેદવાર વિજેતા થયેલા છે તેને પેલા ઇનામ પૈકી જે રાશિ આપવાની થાય તેનું શું થયું ???
પત્રકાર:- ભાજપમાં સામેલ થઈને તમને કેવું લાગે છે ?
નેતા:- એકદમ ઘર જેવું જ લાગે છે, મોટા ભાગનાં ચહેરા પરિચિત છે. બધાં કોંગ્રેસી છે ખાલી ઝંડા પકડવા વાળા અને ખુરશીઓને ગાભાં મારવા વળા મજુરો જ બહારનાં હોય એવું લાગે છે
#AndhBhakt
🤣🤣🤣🤣🤣🤣🤣
@banaraswaleguru@ShikhaYadav000 तो फिर भाई...
आपने अपने ट्वीट में कही पे सपा को mention किया है ?
वैसे तो में जातिगत मानसिकता का शिकार नही हु लेकिन अगर इज्जत करोगे तो इज्जत मिलेगी