આંખે જોયેલો અહેવાલ ….. એક વ્યક્તિના ઈશારે હજારો લોકો અડધી રાત્રે કડકડતી ઠંડીમાં આવે ..આજે ભલે ગમે તે કહેવાતું હોય ..પણ એક વ્યક્તિ માટે દૂર દૂરથી લોકો આવે મહિલાઓ બાળકોને લઈને આવી ..અબાલ ,વૃદ્ધ સૌ કોઈના ચહેરા પર એક નવી ઉંમગ અને આશા હતી ..કે આજે તો તો કંઈક થશે ..સમાજ માટે તમામ વિચારધારાઓને એક સાથે ભેગી કરવી એ અઘરી હતી એ કામ અલ્પેશ ઠાકોરે કર્યું ..અલ્પેશ ઠાકોરની એક હાકલ હજારો લોકો એક સાથે આવે એ મોટી વાત..દક્ષિણથી લઈ મધ્ય અને ઉત્તર ગુજરાતથી જે રીતે હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો આવ્યા ...સ્વંયમ શિસ્તમાં સમાજના લોકો જે રીતે સાથ આપ્યો એ પણ કાબેલે તારીફ રહ્યું ..આ બધામાં લોકોમાં એક જ અપેક્ષા હતી કે અલ્પેશ ઠાકોર અમારા માટે કંઈક કરી રહ્યા છે..અમારા ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે...ત્યારે ખાસ સમાજના યુવાઓમાં એક નવી ક્રાંતિની આશા જાગી ..ત્યારે એક સમયે આપણે પાટીદારથી લઈને અલગ અલગ આંદોલન તો જોયા છે..પરંતુ આ રીતે અડધી રાત્રે સમાજ માટે ભેગા થવુ પહેવી વાર હતું ..ત્યારે જે રીતે શિક્ષણની ધુણી ધખાવી છે...આશા રાખીયે કે આ મહેનતનું ફળ જલદી મળે..પણ અલ્પેશ ઠાકોરની સાદગી પણ જોવા જેવી મળી ..ના કોઈ સિનસપાટા ..ના કોઈ બેન્ડ બાજા ..એ��� સમાજના કોમન મેન તરીકે આવ્યા અને સમાજ માટે એક મોટી ક્રાંતિની શરૂઆત કરી નાંખી ...@AlpeshThakor_
Vavની જીત માં અલ્પેશ ઠાકોરનો મોટો રોલ …ભાભર અને ગ્રામીણ વિસ્તારોમાં જે રીતની સભાઓ કરી ..અને સતત તે ત્યાં ઊભા રહ્યા …એમનું સંગઠન પણ જોર કામે લાગ્યું હતું ..@AlpeshThakor_
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ કાર્યાલય વૈકુંઠ મોટેરા ખાતે પ્રદેશ પ્રમુખ માનનીય #શ્રી_અલ્પેશજી_ઠાકોર_સાહેબ ની ઉપસ્થિત મા ઠાકોર સેનાના પ્રદેશ હોદ્દેદારો તેમજ જિલ્લા પ્રમુખ શ્રીઓ ન�� કારોબારી મિટિંગ યોજાઈ…
#AlpeshThakor #GKTS #Gujarat
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના માં ખેડા જિલ્લા નું હંમેશા એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે... આજ રોજ ખેડા જિલ્લાનાં આગેવાનો દ્વારા વૈકુંઠ મુકામે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તથા આગામી સમય માં સમાજ ના ઉત્થાન માટે કેવા કાર્યક્રમ કરવા તેની ચર્ચા કરવામાં આવી.
સાથિયો ભણતર થકી જ સમાજ નો, રાજ્ય નો તથા દેશ નો વિકાસ શક્ય છે. આજે વિજાપુર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરીવાર દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુર, ટાઉનહોલ ખાતે વિજાપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના ધોરણ ૧૦ તથા ૧૨ ના ���ેજસ્વી વિદ્યાર્થીઓનો વિદ્યા રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
⚡️Hamster News | August 1⚡️
Hey Hamsters! 🐹 Bitcoin ETF spin-off, altcoins season, and celebrity sh*tcoins — in today's episode of Hamster News. Oh, and… Did the CIA really create Bitcoin? Let's find out.
🚀 Watch every video closely to get clues that you can use later
સરળ વ્યક્તિત્વ ધરાવનાર, અસંખ્ય યુવાઓના પ્રેરણાસ્ત્રોત, મજૂરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી માનનીય શ્રી @sanghaviharsh જીને જન્મદિવસની સહ્રદય શુભેચ્છાઓ પાઠવું છું.
ઈશ્વર આપને તંદુરસ્તી ભર્યું સ્વાસ્થ્ય અને નિરામય જીવન અર્પે એવી પ્રાર્થના.
કામરેજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી શ્રી @prafulpbjp જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, સુરત મહાનગર ખાતે મહાનગર ના સંયોજક વિજયભાઈ રાદડીયા અને રાહુલભાઈ તિવારી ની ઉપસ્થિતિમાં આગામી સમય મા થનાર કાર્ય ને અનુલક્ષીને બેઠક યોજવામાં ���વી.
#SVGRYB
कुशल संगठनकर्ता,कार्यकर्ताओं के प्रेरणास्रोत , विश्व की सबसे बड़ी पार्टी भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री जगत प्रकाश नड्डा जी को जन्मदिन की हार्दिक बधाई।
ईश्वर आपको स्वस्थ, सुदीर्घ, सफल एवं सुयशपूर्ण जीवन प्रदान करें, यही कामना है।
@JPNadda@BJP4India
આજ રોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર ના કાર્યાલય ખાતે આગામી કાર્યક્રમો ની રૂપરેખા તૈયાર કરવામાં આવી.#Svgryb#suratmahanagar
गुजरात क्षत्रिय ठाकोर सेना, राधनपुर, सांतलपुर, सामी तालुका द्वारा आयोजित अभिनंदन कार्यक्रम में सर्व समाज का स्वागत करने और कार्यकर्ताओं एवं बड़ी संख्या में उपस्थित लोगों का अभिवादन करने के लिए सर्वे को हृदय से धन्यवाद।
આજરોજ દક્ષિણ ગુજરાત ઝોનના પ્રવાસ દરમિયાન સુરત શહેર ખાતે યુવા બોર્ડના સંયોજકો સાથે બેઠક કરી આગામી કાર્યક્રમ વિષે ચર્ચા કરી આયોજન કવામા આવ્યુ.
આ બેઠકમાં યુવા બોર્ડના ઝોન સંયોજક શ્રી @mukesh__rathwa અને શહેર સંયોજક શ્રી Vijay Radadiya શ્રી Rahul Tiwari અને ઉપસ્થિત રહ્યા.