અમસ્તા જ વહી રહ્યા છે ...કેટલાક...
તૂટેલા કિનારાઓ નદીના... એમજ તૂટી રહ્યા છે..
કેટલાક સંબંધો...
જીવનના ....
નદીના વેહેણનું જોશ ....
અને
કેટલાક સંબંધોમાં આવેલી ઓટ...કારણભૂત છે
કેમ કરી રોકું એને....
જયારે હું ખુદ....
એમાં વહુ છુ....
A doctor can save your life.
A lawyer can defend your life.
A soldier can give you a peaceful life.
But GOD can give you an "EVERLASTING" life.
..Try God, you will never turn back when you have tasted His peace and joy...!
Good Morning..🙏🌹
कभी "विश्वास" को ध्यान से सुनियेगा .....
"विश्व "भी चीखता नज़र आएगा
"स्व" भी बोलता नज़र आएगा
ये हम पर निर्भर है कि ...
हमारी "आस "को किसकी गूँज ज्यादा भाती है
किसकी आवाज लौट लौट कर आती है
विश्वास तब बोलता नहीं
सिर्फ कर के दिखाता है...
तकदीर बदलती है तदबीर से...
हाथों की लकीरें होती है अपनी मुठीमें..
जो लिखा होगा माथे पर वो कुबुल होगा दिल से..
क्योंकि आखिर अपने कर्मों के फल होते है वो ही मिलते है नसीब से..
सु प्रभात वंदन..🙏🌹
પ્રેમ કેવળ મૌનની ભાષા જાણે છે
એના તમામ ધ્વનિ
એના તમામ શબ્દો
એના વાક્યો
પ્રારંભે છે મૌનથી
અને
અનંત પામે છે મૌનમાં
પ્રેમનો સ્પર્શ
આશ્વાસે છે શાતા આપે છે
એટલે
જયારે તમે કોઈનેપણ
મૌન ધારણ કરતાં જુઓ
અને એના ચૈતન્યમાં
શાંતિના સ્પંદનો હોય
તો
કોઈપણ પ્રકારની શંકા વિના
એને પ્રેમી કહી શકશો❤
વેલેન્ટાઈન ડે સ્પેશિયલ..
એક પ્રેમી કપલની વાત છે. બંને દરિયા કિનારે ફરવા ગયાં હતાં. નાળિયેરીની નીચે બાંકડા પર બેઠાં હતાં ત્યારે તેણે નદીની રેત પર ધબકતું એક દૃશ્ય જોયું. એક વૃદ્ધ કપલ એકબીજાનોહાથ પકડી ચાલતાં હતાં. બંનેના પગ ખુલ્લા હતા. ભીની રેતીનો અહેસાસ બંને માણતાં હતાં. જોકે
૧/૮
થશે, વિરહ પણ આવશે, પણ એનાથી પ્રેમ કરવાનું ઓછું નહીં કરતાં.
વૃદ્ધ કપલ આગળ ચાલતું થયું પછી ભીની આંખે છોકરીએ છોકરાને કહ્યું, મારી સાથે વૃદ્ધ થઇશ? મારી સાથે શરીરમાં પડતી કરચલી માણી શકીશ? આંખ ઊંડી ઊતરે એમ પ્રેમ અગાધ બનાવીશ? આ હાથની રેખાઓમાં તારા હાથની રેખા મેળવી દઇશ? છોકરાએ
૭/૮