"પૌષ્ટીક અલ્પાહારથી સુપોષિત બનશે ગુજરાતના બાળ"
ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ રાજ્યની 32 હજારથી વધુ શાળાના 41 લાખથી વધુ વિધાર્થીઓને મળી રહ્યો છે પક્ષતિક અલ્પાહાર.
#AlpaharYojnaGuj
શિક્ષણની સાથે થઈ રહ્યું છે સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ.
ગુજરાત સરકારની મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત રાજ્યના 41 લાખથી વધુ વિદ્યાર્થીઓને શાળામાં મળી રહ્યો છે પૌષ્ટિક અલ્પાહાર.
#AlpaharYojnaGuj
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના પગલે ત્યાં પ્રવાસ અર્થે ગયેલ ગુજરાતના પરિવારોની સુરક્ષા અને સલામતી માટે રાજ્ય સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંકલનમાં છે.
ગુજરાતના પ્રવાસીઓ હેમખેમ વતનમાં પરત ફરે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકાર જરૂરી વ્યવસ્થાઓ કરી રહી છે.
આ માટે રાજ્ય સરકારે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે બે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. યાત્રિકો અને તેમના પરિવારજનો લેન્ડલાઈન નંબર 079-23251900 અને મોબાઈલ નંબર 99784 05304 પર સંપર્ક કરીને સુરક્ષા વિષયક બાબતો તેમજ ગુજરાત પરત ફરવા અંગે સંકલન સાધી શકશે, તેમજ જરૂરી મદદ મેળવી શકાશે.
માન.કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને આગામી તા.૧૯/૪/૨૫ ના પોરબંદરના ફટાણા ખાતે સેવાસેતુ કાર્યક્રમ સંદર્ભે પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સરપંચશ્રીઓ તથા આગેવાનો સાથે બેઠક. વધુમાં વધુ લોકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે તે માટે પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું.
વિકસિત ગુજરાત, વિકસિત ભારત
Living Well & Earning Wellના લક્ષ્ય સાથે આગામી પાંચ વર્ષ માટે જાહેર કરવામાં આવ્યું ₹50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ...
#GujaratBudget2025#GujBudgetPOR
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનું વાતાવરણ બનશે વધુ મજબૂત…
રાજ્યકક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેખ બનાવવામાં આવશે…
#GujaratBudget2025#GujBudgetPOR