#supportyuvrajsinh
મિત્રો જે યુવરાજસિંહ આપડા માટે નિસ્વાર્થ ભાવે લડ્યા એના પર તમે શંકા કરો છો???
જ્યારે કોઇ આગળ નતુ આવ્યું ત્યારે યુવરાજસિંહ જ આગળ હતા...
તો યુવરાજસ��ંહની મહેનત પર પાણી ના ફેરવો..
યુવરાજસિંહ ને સપોર્ટ હતો અને રહેશે.
આપડી ઍક્તા જળવી રાખો🙏
જય હિંદ🙏 જય ભારત 🙏
#supportyuvrajsinh
યુવરાજ સિંહ નો વિરોધ કરતાં પહેલા થોડી સરમ કરો..
*ભવિષ્ય માં આવા પેપર ફૂટશે તો લોકો ને ન્યાય અપાવવા માટે કોઈ આગળ પણ નહી આવે*
લોકો ના આવા વિચારો ના કારણે .
સરકાર ઊપર 5 વર્ષ વિશ્વાસ રાખો છો તો..
યુવરાજસિંહ પર 10 દિવસ તો વિશ્વાસ રાખો