આજરોજ અર્બન હેલ્થ સેન્ટર સિહોર ખાતે માનનીય શ્રી THO મેડમ અને ADMO સાહેબ શ્રી ની પ્રેરક ઉપસ્થિતિ માં તમામ આશા બહેનો અને સ્ટાફ નો LCDC ઓરીએન્ટેશન વર્કશોપ, મેલેરિયા જુન માસ ની ઉજવણી, સ્ટોપ ડાયરેયા કેમ્પઈન, NID પોલિયો રાઉન્ડ, ABHA જનરેશન, PM-JAY NFSA ડ્રાઈવ અંગે મીટીંગ યોજવામાં આવેલ, જેમાં માન.THO મેડમશ્રી અને ADMO સાહેબશ્રી એ જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપેલ.
#LCDC_Workshop
#Asha_Staff_Meeting
#NID
#STOP_Diarrhoea_Fortnight_Campign
@HealthDeptGuj@NHMGujarat@Collectorbhav@BhavnagarDdo@CDHOBhavnagar@BhavnagarDto@DMOBhavnagar