@ChitrakShivalik About 80% of the price depends on the builder’s mindset and quality of work, while the remaining 20% is influenced by the location and market conditions.
@Janak_Sutariyaa કેમ જનકભાઈ આમાં કર્ણાટકની રાજ્ય સરકારનો વાંક નથી કાઢવો આમ તો ગુજરાતમાં આવી જો કોઈ ભાગદોડ થઈ હોય તો તો તમે ગુજરાત સરકારને જ વાંક કાઢો અને મેનેજમેન્ટ ઉપર સવાલ ઉઠાવો આ તો શું કે તમને યાદ કરાવી દઉં તમે ભાન ભૂલી જાવ છો કોઈક વાર એટલે
Please, Please Retweet this tweet🙏
My account’s visibility is affected very badly.
It happens every few days as I expose multiple enemies of India, including radical Islamists, Political parties, IT cells, and the deep state.
Hope you support as usual 🙏
@Janak_Sutariyaa@TheHockeyIndia તને ભાઈ આમાં સેલિબ્રેશન સૂજે છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર અત્યાચાર જાય છે તેના પર તારે કાંઈ નથી બોલવું બોલતી બંધ થઈ જાય છે ચૂંટણીમાં તો બહુ લાઉડ સ્પીકર લઈને ફરતો હતો . પૈસા મળતા બંધ થઈ ગયા લાગે છે એટલેને..
@ImVimit આ બધું ઈમોશનલ બનવાનું બંધ કરો અને જે બીજા મુદ્દા છે ને મહત્વના એ ઉઠાવો તમે ઈમોશનલ બની જશો એટલે તમને એવું કે તમને સપોર્ટ મળશે એમ આ બધું જૂનું થઈ ગયું આ બધામાંથી ઉપર આવો અને કંઈક નેશનલ મીડિયામાંથી શીખો દેશમાં ઘણું બધું નવું થઈ રહ્યું છે એને કરવાનું પ્રયાસ કરો
@ImVimit અમને ખબર છે તમને પૈસા ક્યાંથી આવે છે આ બધા બોલવાના પણ પથ્થર મારો બંને બાજુથી થતા હતા અને આ બધી જે પોલિટિક્સ તમે કરો છો ને ચૂંટણી પતી ગઈ છે મોદી સાહેબ પ્રધાનમંત્રી બની ગયા છે એટલે થોડુંક આપણે બોલવામાં સભ્યતા રાખવાની એ જાજી ખબર ન પડતી હોય ને તો મહેરબાની કરીને છે ચુપ રહેતા શીખવાનું
@Janak_Sutariyaa ભાઈ જનક હજી તો ધરાયો નથી હજુ તો ગુજરાત ઇલેક્શન ની તારીખ જાહેર નથી થઈ અને તે પ્રચાર જ પણ ચાલુ કરી દીધો ભાઈ તારા ડાળીયા નહી આવે રહેવા દેને ભાઈ જેમ લોકસભામાં કર્યો હતો ને એમ ભાઈ નો કરતો ભૂલ હવે કેમકે મોદી સાહેબ પ્રધાનમંત્રી બની ગયા અમિત શાહ ગૃહમંત્રી બની ગયા. દુખ થયું હશે નહીં તને
@nidhirpatel6 લોકોમાં કોઈ આક્રોશ નથી તમારામાં આક્રોશ છે આવી ઘટનામાં પણ તમને રાજનીતિ સૂઝે છે બેન શાંતિથી હાથ જોડીને પ્રાર્થના કરો ને આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એની તકેદારી રાખવાની વાતો કરો બાકી છે ને ભાજપ કોંગ્રેસ બધામાં ન ઘસીડી લાવો બેન🙏🙏