📜 ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂર (#OperationSindoor) વિષે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદીના શબ્દો
"ઓપરેશન સિંદૂર" માત્ર એક સૈનિક અભિયાન નહોતું, તે ભારતની માતાઓ-બહેનોના સન્માનની રક્ષા માટેનું ઐતિહાસિક પગલું હતું. પહેલગામની આતંકી ઘટનાની પાશ્વભૂમિએ હિન્દુસ્થાનના વડાપ્રધાન, આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નિર્ણાયક નેતૃત્વ હેઠળ ભારતીય સેનાએ આતંકીઓને ચુરચૂર કરી નાખ્યા.
આ અભિયાન દ્વારા ભારતે વિશ્વને સંદેશ આપ્યો કે દેશની બહેનોના સિંદૂરની લાજ અખંડિત છે અને આતંકવાદ સામે ભારત પોતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
🇮🇳 ભારત માતા કી જય!🙏
#OperationSindoor #NarendraModi #BhupendraPatel #IndianArmy #NationFirst #BharatMataKiJai #GujaratiPride #sevaandsankalp
#purneshmodi24x7 @narendramodi@PMOIndia@Bhupendrapbjp@AmitShah@JPNadda@BJP4India@CRPaatil@BJP4Gujarat@BJPSurat@ratnakar273@tarunchughbjp@MySuratMySMC (@RSSorg) @CMOGuj@byadavbjp
🎥Watch Full Video :https://t.co/E7ySqSjc5Q
Prime Minister Takaichi and I believe that technology partnership will become the strongest pillar of our cooperation. To realise this vision, we have today issued a Joint Statement in the field of AI. Several leading institutions of India’s AI ecosystem have also signed agreements with their Japanese partners today. We also discussed linkages in energy, people-to-people ties and cooperation in education.
It is wonderful to meet Prime Minister Sanae Takaichi in Delhi. Japan is an important partner of India and we are confident that our ties will get even stronger in the times to come. Our talks today covered the full range of the India-Japan Special Strategic and Global Partnership. The key issues discussed include technology, innovation, AI, defence and security, pharmaceuticals and more. As far as economic linkages are concerned, our goal is clear…in the next ten years, 10 trillion Yen of Japanese investment into India and doubling the number of Japanese companies in India!
@takaichi_sanae
Addressed the India-Japan Joint Economic Forum along with Prime Minister Sanae Takaichi. It was gladdening to interact with business leaders from both countries, whose enterprise and innovation continue to add new momentum to the India-Japan economic partnership.
@takaichi_sanae
These outcomes reflect the commitment to deepening the India-Japan cooperation across key sectors and unlocking new opportunities for growth, innovation and development.
समस्त शिवभक्तों को पावन-पुनीत श्री अमरनाथ यात्रा के शुभारंभ की अनंत शुभकामनाएं! बाबा बर्फानी के दिव्य दर्शन की यह यात्रा आप सभी के जीवन में सुख-समृद्धि, सौभाग्य और उत्तम स्वास्थ्य लेकर आए।
जय बाबा बर्फानी!
वाग्बुद्धिचित्तकरणैश्च तपोभिरुग्रैः
शक्यं समाकलयितुं न यदीयरूपम्।
तं भक्तिभावसुलभं शरणं नतानां
नित्यं भजाम्यऽमरनाथमहं दयालुम्॥
बाबा बर्फानी के दर्शन से जुड़ी श्री अमरनाथ यात्रा हमारी आध्यात्मिक परंपरा और सांस्कृतिक एकता का शाश्वत अध्याय है। मेरी कामना है कि शिवभक्तों की यह यात्रा हर तरह से सुरक्षित और मंगलमय हो! इस पावन अवसर पर श्रद्धालुओं के लिए पांच संकल्पों से जुड़ा मेरा यह पत्र…
શિક્ષિત ભારત, વિકસિત ભારત
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે દેવગઢ બારીયાના મેઘરા ખાતે અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને બાળકોને નોટબૂક અને ફળોનું વિતરણ કર્યું.
#One_Day_One_Assembly
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે દાહોદના પીપલોદ ખાતે આયોજિત 'વિકસિત ભારત યુવા સંવાદ' કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp , પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી @jsbhabhor , જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં.
#One_Day_One_Assembly
સંગઠનની સાચી શક્તિ અને વિજયનો પાયો એટલે આપણા બૂથ કાર્યકર્તાઓ!
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે દાહોદના લીમખેડા ખાતે આયોજિત 'બૂથ સંવાદ' કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp , પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી @jsbhabhor , જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
#One_Day_One_Assembly
"When the Going Gets Tough,
The Tough Get Going."
आज जब पूरी दुनिया अनिश्चितताओं और वैश्विक चुनौतियों से जूझ रही है, तब भी भारत 7.7% GDP Growth के साथ दुनिया की Fastest Growing Major Economy बनकर उभर रहा है।
મારો પરિવાર, ભાજપ પરિવાર
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે દાહોદ જિલ્લાના સીંગવડ ખાતે 'બૂથ સંવાદ' કાર્યક્રમમાં કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp , પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી @jsbhabhor , જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
#One_Day_One_Assembly
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP એ આજે લીમખેડાના દાસા ખાતે 'પ્રાકૃતિક કૃષિ સંવાદ' કાર્યક્રમમાં ખેડૂત ભાઈ-બહેનો સાથે સંવાદ કર્યો.
આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી @jsbhabhor , જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
#One_Day_One_Assembly