મ.અને બા. કચેરી બ.કાં દ્વારા સશક્ત કિશોરી,સુપોષિત ગુજરાત આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ માન.જિ.વિ અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કિશોરી મેળાનું આયોજન કરેલ ,વિવિઘ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલ દીકરીઓનું સન્માન,વ્હાલી દીકરી યોજનાના આદેશનું વિતરણ,દિકરીવધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું