જનતા પાસે જો ગાડી ચલાવવાનુ લાઇસન્સ ના હોય તો 1000 રુ દંડ
પિયુસિ ના 500
પોલિસી ના 500
માસ્ક ના 1000
સીટ બેલ્ટ ના 500
તો અત્યારે સરકાર પાસે
હોસ્પિટલ મા બૅડ નથી તો કેટલો દંડ ?
ઓક્સિજન નથી તો કેટલો દંડ ?
વેક્સીન નથી તો કેટલો દંડ ?
ઈન્જેકશન નથી કેટલો દંડ ?
બાઘા સાહેબ જવાબ આપો.
ગાંધીધામના વિકાસને નવી દિશા આપનાર મહાનગર પાલિકા કમિશનર સાહેબની બદલી રોકવા માટે ગુરુકુલ યુથ ક્લબ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી
શહેરના વિકાસ, સ્વચ્છતા અને જનહિતના કાર્યોને ધ્યાનમાં રાખી તેમને ગાંધીધામમાં જ સેવા આપવાની તક આપવામાં આવે તેવી અમારી માંગ છે.
@Bhupendrapbjp