નગરપાલિકાના શિક્ષકોને 1996થી અત્યાર સુધી 4200 ગ્રેડ પે મળ્યો નથી અને સરકાર હજુ પણ આપવા તૈયાર નથી. સરકાર માત્ર પાંચ મહાનગરપાલિકાને આપવા તૈયાર થઈ છે. તો આ મુદ્દે રાજ્ય શિક્ષક સંઘ અને શૈક્ષિક સંઘ કેમ કશું બોલતા નથી ? માત્ર રાજ્ય નગર પ્રા. શિક્ષક સંઘ જ આંદોલન કરે રહ્યો છે.
TET's marks are not just numbers, they are our proof to select NPS . Then why not we are eligible to get 4200 grade pay.... #4200Mahanagarpalika_Nagarpalika