મીડિયાએ ફેલાવેલી અફવાએ ગુજરાતને લાઈનમાં ઉભું કરી દીધું!
પેટ્રોલ ખૂટી પડ્યું હોવાની વાત માત્ર અફવા છે.
અસલી કારણ ઓઈલ એજન્સીઓની નવી ક્રેડિટ પોલિસી છે.
કઈ રીતે મેઈનસ્ટ્રીમ મીડિયાએ સત્ય જાણ્યા વગર જનતાને ડરાવી.
#Gujarat#PetrolPump#FakeNewsExposed#OpIndia
હવે કોઈ 'અબ્દુલ' પોતાની મા, બહેન, દીકરી, પૌત્રી કે વહુ સાથે લગ્ન નહીં કરી શકે.
'હલાલા' ના નામે અનેક મૌલવીઓ અને સસરાઓએ, જેઠો અને જમાઈઓએ વહુઓનું શોષણ કર્યું છે. પણ હવે, UCC આવતાની સાથે જ આ 'હલાલા' ગેરકાયદેસર અને જેલની સજા પાત્ર ગુનો બની જશે.
હવે કોઈ મૌલવી કે કોઈ શોહર સ્ત્રીને આવી જઘન્ય શરત પાળવા મજબૂર નહીં કરી શકે.
મુસ્લિમ મહિલાઓને ગુજરાત સરકાર તરફથી ઇદ મુબારક...
વધુ જાણવા માટે પહેલી કમેન્ટમાં આપેલી લિંક ખોલો...
#UCC #gujarat #halala #TripleTalaq #Eid
બીજા લોકોને 'ચેપ્ટર' વાંચવાની સલાહો ઠોક્યા પહેલા @Divya_Bhaskar ના આ ડેપ્યુટી એડિટરે પોતે શેર કરેલી પોસ્ટ નીચેની કોમ્યુનિટી નોટ વાંચી લીધી હોત તો ઘણું હતું...
Almost a month now but didn't get any call or appointment from them.
From my side I tried multiple times on @VLCCindia helplines, shyamal branch and some other numbers. But none of them were helpful.
This is clear violation of consumer rights. Please help @jagograhakjago
Visited @VLCCindia at ahmedabad oan 31st july for a session.
There was an offer going on about free hydra facial on buying certain @VLCCpersonal . So, i did bought them. They told me that they'll book my appointment for next week and let me know by call about the date... 1/ n
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહંત શ્રી ભગવંતપ્રિયદાસજી સ્વામી અને શ્રી દિવ્યચરણ સ્વામી દ્વારા અમારા નવીન સાહસ કોલેજીયન કાફે ખાતે પધરામણી કરવામાં આવી.
સંસ્થાના ટ્રસ્ટી શ્રી એચ. કે. પટેલ અને પ્રિન્સિપાલ શ્રી (ડો.) હરિનિવાસ તિવારી હાજર રહ્યા.
18/11/23
આ લોકો જ ઘોર ખોદી રહ્યા છે....
આ મૂર્ખાઓને સારી રીતે સમજાવવું પડશે કે નવરાત્રી 'સેટિંગ કરવાનો' નહીં, 'માતાની આરાધના કરવાનો' ઉત્સવ છે.
આ મહિલા કોણ છે, આ આયોજન ક્યાનું છે અને આયોજક કોણ છે તેની માહિતી આપવા વિનંતી છે...
આયોજકો અને આ મહિલા સામે યથાયોગ્ય, ધર્મહિતમાં કાયદેસર પગલા લેવા જરૂરી છે.
પ્રશ્નો પણ પૂછવા છે...
જવાબ પણ માંગવા છે....
નેતા પણ બનવું છે....
ક્રાંતિ પણ લાવવી છે....
પણ
કમેન્ટ સેક્શન તો બંધ જ રાખવો છે....
ઈસુ સર... રેહવા દો... તુમસે ના હો પાયેગા...
વિધર્મીઓ જ લખવું હોય તો રેવા દો ને.
વીડિયોમાં ટોપીઓ જોઈને પણ ધર્મ ઓળખી ના શકાતો હોય અને વિધર્મી લખવું પડતું હોય તો ઓછામાં ઓછું પ્રાથમિક ભણેલા લોકોને નોકરી પર રાખવાનું રાખો. કેમ કે તમારા કરતા તેઓ ધર્મ સારી રીતે ઓળખી શકશે.
જ્યારે મીડિયા જવાબદારીપૂર્વક પોતાનું કામ કરે ત્યારે સમાજમાં તેની અસર જરૂર પડતી હોય છે.
વડોદરા સાવલીના સ્વયંસેવક નિલેશ પરમારને થયેલ અન્યાય બાબતે કોઈ જ મેઈનસ્ટ્રીમ મીડિયાએ કોઈ પ્રકારનું કવરેજ ના કર્યું, ના તેમના પરિવારની વાત સાંભળી.
અમને ગર્વ છે કે માત્ર અને માત્ર @OpIndia_G એ આ બાબતે ધ્યાન આપ્યું અને એક હિંદુ યુવાનને ન્યાય અપાવવા પ્રયત્ન કર્યો. છેવટે તે પ્રયત્ન ફળ્યો તેનો અમને સંતોષ છે.
આપ સૌના સહયોગથી અમે આગળ પણ આ જ રીતે સત્ય માટે લડતાં રહીશું.
#OpIndiaImpact #OpIndia #Vadodara #Manjusar #Savli
સત્યમેવ જયતે
હિંદુઓને “મુસ્લિમ વિસ્તારો”માં ન જવાની સલાહ આપનારું મેઈનસ્ટ્રીમ મીડિયા અને યુટ્યુબ પત્રકારો આ બાબતે શરૂઆતથી જ મૌન
#OpIndiaImpact#Vadodara#Manjusar#RSSWorker
OpIndia Impact: PASA Act revoked and Nilesh Parmar released from jail, was arrested after Islamists pelted stones on Ganesh Visarjan Yatra in Vadodara
https://t.co/j8b4RUMtvH
ઑપઇન્ડિયા ઇમ્પેક્ટ
- ઑપઇન્ડિયાએ વડોદરાના મંજુસરમાં ગણપતિ વિસર્જન પર મુસ્લિમોના હુમલા બાદ RSS કાર્યકર્તા નિલેશ પરમારને થયેલ PASA બાબતે સવાલો ઉઠાવ્યા હતા
- જે બાદ તેમના પાસા રિવોક કરવામાં આવ્યા હતા
- ગામમાં મોટી સંખ્યામાં હિંદુઓએ ભેગા થઈને તેમનું સ્વાગત પણ કર્યું હતું
#OpIndiaImpact #opindia #gujarat #vadodara #Savli #manjusar #rss