પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત, સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આગલોડ મુકામે યોજાયેલ ઇડર શહેર મંડલ પ્રશિક્ષણવર્ગ 2026 માં વક્તા તરીકે ઉપસ્થિત રહેલ.
પંડિત દિનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત, સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આગલોડ મુકામે યોજાયેલ વડાલી શહેર મંડલ પ્રશિક્ષણવર્ગ 2026 માં વક્તા તરીકે ઉપસ્થિત રહેલ.
સાબરકાંઠા જિલ્લા ભાજપા યુવા મોરચા દ્વારા ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જી ની 125મી જન્મ જયંતી નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત પ્રાતિજ ખાતે છાત્ર સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં, વક્તા તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
સાબરકાંઠા જિલ્લા ભાજપ દ્વારા ડૉ. શ્યામા પ્રસાદ મુખરજીની 125મી જન્મજયંતિ નિમિત્તે સેવા પખવાડિયાના અવસરે ઈડર ખાતે કાર્યકર્તા સંમેલ��� ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલની અધ્યક્ષતામાં, અને પ્રદેશ વક્તા શ્રી બાબુભાઈ જેબલિયાજીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ જેમાં,વક્તા તરીકે ઉપસ્થિત રહેલ.
मैं मर नहीं रहा हूँ, बल्कि स्वतंत्र भारत में पुनर्जन्म लेने जा रहा हूँ।
काकोरी की ऐतिहासिक घटना में अपने क्रांतिकारी जज्बे से अंग्रेजी हुकूमत नींव हिला देने वाले महान क्रांतिकारी, 'काकोरी कांड' के प्रमुख नायक राजेंद्र नाथ लाहिड़ी जी को उनकी जयंती प��� सादर नमन...!!
वंदेमातरम् ॥
स्वीडन की जलवायु मंत्री रोमिना पोरमोख्तारी का अपने छोटे बेटे एडम को साथ लेकर लक्ज़मबर्ग में यूरोपीय संघ की परिषद की बैठक में शामिल होना केवल एक भावनात्मक दृश्य नहीं, बल्कि एक सशक्त संदेश है।
यह हमें याद दिलाता है कि नेतृत्व और मातृत्व एक-दूसरे के विरोधी नहीं, बल्कि एक-दूसरे के पूरक हैं। यदि नीतियाँ, कार्यस्थल और परिवार सहयोगी हों, तो महिलाओं को अपने सपनों और अपने बच्चों के बीच चुनाव करने के लिए मजबूर नहीं होना पड़ता।
मातृत्व किसी महिला की क्षमता की सीमा नहीं, बल्कि उसकी शक्ति का विस्तार है। एक संवेदनशील समाज वही है, जहाँ कार्यस्थल महिलाओं की वास्तविक आवश्यकताओं को समझें, पितृत्व और मातृत्व दोनों को समान महत्व मिले, और परिवार की जिम्मेदारी केवल महिला की नहीं, बल्कि दोनों अभिभावकों की साझी जिम्मेदारी मानी जाए।
महिला सशक्तिकरण का वास्तविक अर्थ केवल अवसर प्रदान करना नहीं, बल्कि ऐसा वातावरण तैयार करना है जहाँ महिलाएँ बिना किसी अपराधबोध के अपने सपनों को भी साकार कर सकें और अपने परिवार की जिम्मेदारियाँ भी निभा सकें।
भारत ने भी इस दिशा में महत्वपूर्ण कदम उठाए हैं। मातृत्व लाभ अधिनियम (Maternity Benefit Act) के अंतर्गत कामकाजी महिलाओं को 26 सप्ताह के सवेतन मातृत्व अवकाश का प्रावधान किया गया है। यह केवल एक कानूनी व्यवस्था नहीं, बल्कि मातृत्व के सम्मा�� और महिला सशक्तिकरण के प्रति हमारी प्रतिबद्धता का प्रतीक है।
जब व्यवस्था सहयोगी होती है, तब महिलाएँ केवल आगे नहीं बढ़तीं, वे पूरे समाज को आगे बढ़ाती हैं।
#NCW #NCWIndia #maternitybenifitact #WomenEmpowerment #WorkLifeBalance #GenderEquality #SharedParenting #NariShakti
હાપા ગામે પ્રાથમિક શાળાના પ્રાંગણમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના માનનનીય કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ. જેમાં, ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
"एक देश में दो विधान, दो प्रधान और दो निशान नहीं चलेंगे"- इस ऐतिहासिक उद्घोष के प्रणेता, महान शिक्षाविद्, प्रखर राष्ट्रवादी ��िचारक, भारतीय जनसंघ के संस्थापक और हमारे पथप्रदर्शक, परम श्रद्धेय डॉ. श्यामा प्रसाद मुखर्जी जी को उनके बलिदान दिवस पर शत्-शत् नमन।
राष्ट्र निर्माण में उनका योगदान सदैव राष्ट्र की स्मृति में कृतज्ञता और श्रद्धा के साथ अंकित रहेगा...!!!
संगठन सर्वोपरी! कुछ भी स्थायी नहीं, कार्यकर्ता दायित्व के अलावा!!
लक्ष्य के प्रति समर्पित, आदर्श जीवन और कुशल संगठक, राष्ट्र साधना के महान साधक, जनसंघ एवं भाजपा के विस्तार और विचार के लिए अपना सम्पूर्ण जीवन समर्पित करने वाले श्रद्धेय सुंदर सिंह भंडारी जी की पुण्यतिथि पर नमन..!!
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પ���ેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. વર્ષોથી આ પરિવાર સાથે મારો નિકટનો પરિચય અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે.
આ દુઃખની ઘડીમાં હું પરિવારજનોને હૃદયપૂર્વક સાંત્વના પાઠવું છું અને પરમાત્મા સ્વર્ગસ્થ આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું.
ૐ શાંતિ….!!!