hello there,
વસ્ત્રાલ જય સોમનાથ સોસાયટી ની સામે ૧૫ દિવસ થી ભૂવો પડ્યો છે. કોઈ સમારકામ કરવા આવતું નથી. લોકો ઘરનો કચરો ત્યાં નાખવા લાગ્યા. મહેરબાની કરીને ભૂવો સરખો કરવા વિનંતી.
@AmdavadAMC@narendramodi@Bhupendrapbjp@CollectorAhd
Ao many people are confused about their 2nd dose.. App have some or the other issues.. when they visit center, it’s closed 🤐Now they are worried for their second doses. AMC did vaccine drive with clubs like Rajpath but no update for second dose drive yet. Any idea? ?
ગામડામાં રહેતા લોકો, જે લોકો સ્માર્ટફોન નથી વાપરતા એ લોકો, જે સક્ષમ નથી ઘરની બહાર જઈને વેક્સિન લેવા એ લોકો, દિવ્યાંગ લોકો, જે અહીંની હોટેલમાં નોકરી કરે છે કે અહીંની બિલ્ડીંગમાં સિક્યોરિટી ગાર્ડ છે વગેરે વગેરે માટે વેક્સિન લેવાનો કયો રસ્તો સરળ છે ?
🚨 BEFORE YOU GET VACCINATED, DONATE BLOOD 🩸SAVE LIFE.. THIS IS THE ONLY WAY TO AVOID BLOOD SHORTAGE IN COMING DAYS.
DO NOT TAKE VACCINE RIGHT AFTER BLOOD DONATION.. WAIT FOR 72 HOURS AND THEN TAKE YOUR FIRST SHOT 💉 #GetVaccinated#DonateBloodSaveLives 🇮🇳🙏🏼
હોસ્પિટલોની રેમડેસિવિર માટેની વ્યથા પણ સમજવી જરૂરી છે. Thread.
સરકાર એવી જાહેરાતો કરે છે કે અમે હોસ્પિટલોને રેમડેસિવિર આપીએ છીએ પણ હકીકત અલગ છે. એક હોસ્પિટલ કે જેમાં મારા સગાં દાખલ છે તેમને ડોકટરે રેમડેસિવિર આપવાનું કીધું છે. હોસ્પિટલ તરફથી સરકારમાં ઈમેલ અને લિસ્ટ જાય છે. (1/n)