Just came across hatred filled for Modi and India because of Dalali-stan's ceasefire case. I just don't want to say but these congressi will even get laid with Shehbaz in bed just to defame BJP. The illiterate losers don't even know India have nothing to do with US/Iran war.
માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ શ્રી @sanghaviharsh આપ શ્રી ને વિનંતી કરું કે GSRTC ની બસ ટ્રેકિંગ સિસ્ટમ હાલ માં કામ નથી કરી રહી જેનાથી હજારો રોજ ના મુસાફરો ને તકલીફો પડી રહી છે તેમજ ઓનલાઇન બુકિંગ બાદ PNR સાથે બસ ના વ્હીકલ નંબર પણ મળી રહે એવી વ્યવસ્થા કરવા વિનંતી કરું છું.