ધૂળની ડમરીઓને એકલા રણ સાથે ફાવી ગયું છે,
લાગે છે વાદળોનેય અહીં વરસ્યાં વગર ફાવી ગયું છે
મુકામ રાહ જોતું રહ્યું રસ્તાઓ કોઈ ફરક્યા નહીં પછી
મોડેથી જાણ થઈ, મુસાફરોને ગુમરાહ થવું ફાવી ગયું છે
— દીપક મેઘાણી ('તિતિક્ષા'માંથી)
ઉદય કૃષ્ણ રેડ્ડી
2013 માં ઉદય મરીન કોન્સ્ટેબલ તરીકે
જોડાયા....
2018 માં એક દિવસ તે કવાયત માટે થોડો મોડા પડ્યા. તેના સિનિયરે તેને ટોણો માર્યો, "આ સાહેબ IPS અધિકારી અથવા IAS અધિકારી બનશે."
તેમને કવાયતમાં જોડાવાની મંજૂરી આપવામાં આવી ન હતી અને કહેવામાં આવ્યું હતું કે, તમારા સપનામાં ન જીવો. તમે ફક્ત એક કોન્સ્ટેબલ છો.
તે જ દિવસે રાજીનામું આપી દીધું અને IPS અધિકારી બનવા માટે UPSC પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું....
ઘણા પ્રયાસો નિષ્ફળ ગયા, પરંતુ તેનું લક્ષ્ય IPS અધિકારી બનવાનું હતું, તેથી તે તૈયારી કરતા રહ્યા....
તેમણે પાંચમા પ્રયાસમાં, તેમણે AIR 350 મેળવ્યો અને IPS અધિકારી બન્યા....
જો કોઈ તમારા પર પથ્થર ફેંકે, તો તેને ભેગા કરો અને કિલ્લો બનાવો. કોઈ સ્વપ્ન ખૂબ મોટું નથી પાર કરી શકાય છે....
કહેવાય છે મનુષ્ય ના સાહસ થી મોટું કઈ નહીં મેહનત કરનારા એક દિવસ જરૂર સફળતા મળે છે....
India does not have a single University among the top 500 universities in the world! This is the reality of the claim of becoming Vishwaguru!
In the Modi years, our universities have been systematically degraded by forcing them to have RSS VCs, who have destroyed critical thinking & scientific temper
જ્યારે આફતો ટોળું થઈ, પર્વત બની તમારાં પર કડડભૂસ થવાં મથતી હોય તો એવા સમયે ટચૂકલી આંગળી અને ટચૂકડી ક્ષણ કેરો સત્ત્વશીલ પ્રયત્ન પણ નિર્ણાયક નીવડી શકે છે; શરત એટલી કે તમારી અસ્થિઓના રચયિતા પર આસ્થા હોવી જોઈએ.
— દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
On the occasion of National Security Guard's Raising Day, I extend my best wishes to all NSG personnel. This force has made a mark for its unmatched valour and dedication. NSG has played a vital role in safeguarding the nation from the menace of terrorism, ensuring the security of our citizens and protecting critical national assets.
@nsgblackcats