અમારી આવનારી ગુજરાતી ફિલ્મ - અંબા !
સોરઠની ત્રાડ અને ઝાંઝરના રણકારની કથા.
લેખક તરીકે મારી આઠમી ફિલ્મ 🌸🙏🏻
આભારી છું - NeemTree Ent & @VijaygiriFilmos
ડિરેક્ટર @VijaygiriBava નું ૧૦ વર્ષ જૂનું ખમતીધર સપનું ડિસેમ્બર 2026માં સિનેમાના પરદે
This is what Girnar looks like when the monsoon arrives. Mist-covered trails, water flowing down the steps and greenery as far as the eye can see.
#Girnar#Junagadh#MonsoonInGujarat#GujaratTourism