માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવું છું.
ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે તેવી પ્રાર્થના.
@CRPaatil
ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી @CRPaatil જી ને જન્મદિવસની હાર્દિક શુભકામના પાઠવું છું.
આપશ્રીના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપાનું પેજ સમિતિ સુધીનું સુદૃઢ નેટવર્ક તૈયાર થય��ં છે, અને ભાજપાના કાર્યકર્તાઓ પૂરી ઊર્જાથી “રાષ્ટ્ર પ્રથમ”ના ભાવ સાથે જનસેવામાં સમર્પિત છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને આપશ્રીના નેતૃત્વમાં “કેચ ધ રેઈન” અભિયાન હેઠળ જળસંચયની અભૂતપૂર્વ કામગીરી સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવી છે.
ઈશ્વર સમક્ષ આપશ્રીના સુદીર્ઘ, નિરામય અને સુયશપૂર્ણ જીવનની મંગલકામના કરું છું.
Union Home Minister and Minister of Cooperation Shri @AmitShah Ji addressing the ‘Unity Utsav: A glimpse of the rich cultural heritage of the Northeast. #UnityUtsav2025
https://t.co/YUvwscb0UC
Must Watch: Party with Emergency mindset will only lead India towards instability... PM Modi questions Opposition's faith in democracy
https://t.co/FyOXxmzQU3
via NaMo App