Respected @anandmahindra Sir,
I am very sad regarding my experience with @Mahindra_Auto
I am a owner of Marazzo M8 (2020).
My car Instrument Cluster is not working.
I went to Mahindra Dealer
Shrijee Motocorp LLP, Mehsana, Gujarat, Pin: 384002 for rectification of my problem.
But i am not getting satisfactory answer.
Mr. Arunsinh Pawar (GM) is not giving proper answer. He is saying its not fix, it might take 6 month or 12 month for parts to come.
I am not getting proper timeline when my car parts will be available.
@Mahindra_Auto#CustomerComplaint
@18002096006@anandmahindra@Mahindra_Auto But i am not getting satisfactory answer.
Mr. Arunsinh Pawar (GM) is not giving proper answer. He is saying its not fix, it might take 6 month or 12 month for parts to come.
I am not getting proper timeline when my car parts will be available.
@Mahindra_Auto#CustomerComplaint
@pharmeasyapp
Order id : 684259059324715008-R-729
TRACKING ID : R1396560000KR
COURIER PARTNER : Shiprocket
Courier partner is already showing picked-up, but your application is showing Out-for-Pickup.
When will i get my Refund ??
We are requesting to take necessary steps, as we are facing problem since long time.
Regards,
CHIRAG PATEL
+91 98258 07766
#kiaindia#CustomerExperience#WorstService
@kiacareindia@KiaInd@Kia_Worldwide
This is to inform you that I am customer of KIA company I have purchase my car Sonet (1.5 diesel) from Krunal Motor Pvt Ltd(GJ304) MEHSANA, GUJARAT it's registration number is GJ 02 DJ 7522 and its under unlimited kilometre warranty.
So if these problem is not solved within 10 days we will file case in consumer awareness.
This is giving negative impact on Customer mind, in future how can we trust KIA company.
આપણે નાગરિક બનીએ તો અવતારી/તડિપાર જેલ ભેગા થાય !
રામનવમીની શોભાયાત્રાના ફોટા/વીડિયો જોઉં છું. હજારો લોકોની ભીડ જોવા મળે છે. તેમાં અતિ ઉત્સાહ જોવા મળે છે. ઝંડા અને હથિયારો ઊંચા કરીને બહુ મોટા અવાજે સૂત્રોચ્ચાર કરે છે. મસ્જિદ પાસે તો તેઓ ક્રાન્તિકારી બની જાય છે ! રામજીની શોભાયાત્રા હોય તો શિસ્ત/ વિવેક /સદભાવ નજરે ચડવાં જોઈએ કે નહીં?
આ ભીડમાં રાજકીય નેતાઓના સંતાનો ભાગ લેતા નથી. જજ/ IAS/ IPS/ ડોક્ટર/એન્જિનીયરના સંતાનો ખૂલ્લી તલવારો લઈને ભાગ લેતા નથી; મસ્જિદ સામે સૂત્રોચ્ચાર કરતા નથી; પથ્થરમારો કરતા નથી. ઉદ્યોગપતિના સંતાનો ભાગ લેતા નથી. આ ભીડમાં હોય છે ગરીબ/મધ્યમ વર્ગના લોકો. તેમને મોંઘવારી/ બેરોજગારી સૌથી વધુ હેરાન પરેશાન કરે છે; છતાં તેઓ ધાર્મિક શોભાયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે ! દુ:ખ એ વાતનું છે કે મોંઘવારી/ બેરોજગારી સામે અવાજ ઊઠાવવા આ લોકો તૈયાર નથી ! સરકારની ખોટી નીતિઓ સામે એકઠાં થઈને વિરોધ કરતા નથી. તેઓ ધર્મના નામે જ એકત્ર થઈ શકે છે; નાગરિક અધિકારો માટે નહીં ! આ સત્ય જાણનાર સત્તાપક્ષ, મોંઘવારી/ બેરોજગારી અંગે બિલકુલ ચિંતિત નથી; તેથી જ સત્તાપક્ષે દરેક ધાર્મિક તહેવારોમાં શોભાયાત્રાની મોડસ ઓપરેન્ડી અમલમાં મૂકી છે. શોભાયાત્રામાં ઝંડાના રંગ જૂઓ; ભગવાનના ફોટા જૂઓ ! ભાગ લેનારાઓ પાસે ભગવા રંગના ખેસ કે ટોપી જૂઓ; સૂત્રોચ્ચારના શબ્દો જૂઓ; રુટ જૂઓ; દરેક બાબતમાં સત્તાપક્ષને લાભ થાય તેવી ગણતરી હોય છે ! શું આ ધાર્મિક શોભાયાત્રા છે કે સત્તાપક્ષની મતપ્રાપ્તિની યાત્રા છે? કોર્પોરેટ કથાકારો/ કોર્પોરેટ ધર્મગુરુઓ/ બાબાઓના ધાર્મિક કાર્યક્રમોમાં મંચ પર સત્તાપક્ષના ભ્રષ્ટ નેતાઓ જોવા મળે છે; ત્યાં એકત્રિત થયેલી ભીડ અને શોભાયાત્રામાં એકત્રિત થયેલી ભીડ સરખી જ છે. આ ભીડને સમાજની નિસબત સાથે કંઈ લેવાદેવા નથી. હાલની સમસ્યાઓ સામે તેમને કોઈ વાંધો નથી, આ સમસ્યાઓ મૃત્યુ બાદ ઉપર ન મળે તે માટે આગોતરું આયોજન તેઓ કરતા હોય છે ! એક પ્રકારની ધાર્મિક મૂઢતા સર્વત્ર જોવા મળે છે. એટલું સમજીએ કે ધાર્મિક કટ્ટરતા ક્યારેય આપણી સમસ્યાઓ દૂર કરી શકે નહી; હા, સમસ્યાઓ જરુર વધારી શકે !
આપણે પ્રજામાંથી નાગરિક બનીએ. ધર્મને ઘરમાં રાખીએ, રસ્તા પર ન લાવીએ. આપણા સંતાનોને હાથમાં તલવાર નહીં, પુસ્તક આપીએ. આપણા અધિકારો માટે અવાજ બુલંદ કરીએ. આપણે શોભાયાત્રા પાછળના ગંદા/સ્વાર્થી ઈરાદાઓ સમજીએ તો અવતારી/તડિપાર જેલ ભેગા થાય !
(C) @RameshSavani10
@CyberGujarat
Received such SMS
"Notification.
Dear Consumer Your Electricity power will be disconnected. Tonight at 9.30 pm from electricity office. because your previous month bill was not update. Please immediately contact with our electricity officer 8250460454 Thank you."