Gujarat Police risked their own lives in the Valsad floods to pull people out, carry children, and keep communities safe.
No uniform can measure this courage. Thank you PI Gohil for being our shield.
#ProudOfGujaratPolice#Valsad#FloodRescue
आज से ठीक 11 वर्ष पहले शुरू की गई प्रधानमंत्री मुद्रा योजना युवाओं के स्वरोजगार में बहुत मददगार साबित हुई है। इस योजना की सफलता बताती है कि सही अवसर मिलने पर व्यक्ति न सिर्फ आत्मनिर्भर बन सकता है, बल्कि राष्ट्र की प्रगति में भी योगदान दे सकता है।
आत्मज्ञानं समारम्भस्तितिक्षा धर्मनित्यता।
यमर्था नापकर्षन्ति स वै पण्डित उच्यते॥
#11YearsOfMUDRA
To my brothers and sisters of Kerala, Assam and Puducherry, today is an opportunity to shape your state’s future.
Your vote will decide the path of development, opportunities for youth, empowerment of women, and prosperity for every family.
Come out in large numbers and make your voice count.
किसी भी राज्य या उसकी जनता को अनपढ़ कहना केवल शब्दों की भूल नहीं, बल्कि उस गौरवशाली परंपरा और योगदान का अपमान है जिसने राष्ट्र निर्माण में अमूल्य भूमिका निभाई है।
जिस गुजरात की धरती ने महात्मा गांधीजी, सरदार वल्लभभाई पटेल, विक्रमभाई साराभाई, मोरारजीभाई देसाई, नरेंद्रभाई मोदी, अमितभाई शाह जैसे महान व्यक्तित्व दिए, उस पर ऐसी टिप्पणी न केवल अनुचित है बल्कि देश की सामूहिक भावना को ठेस पहुँचाने वाली है।
राजनीति में मतभेद स्वाभाविक हैं, परंतु शब्दों की मर्यादा और देश के हर प्रदेश के सम्मान का ध्यान रखना हम सभी की जिम्मेदारी है।कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी के इस प्रकार के बयान पर स्पष्टता अपेक्षित है।
अदम्य साहस, वीरता और बलिदान के पर्याय सीआरपीएफ के शौर्य दिवस पर अनेकों इतिहास रचने वाले वीरों को बधाई एवं हमारे वीर शहीदों को सादर श्रद्धांजलि।
@crpfindia
9 એપ્રિલ 1965 ના રોજ કચ્છના રણમાં સરદાર પોસ્ટ ખાતે પાકિસ્તાની સેનાના આક્રમણ સામે અપ્રતિમ વીરતા દર્શાવનાર શૂરવીરોની સ્મરણરૂપે ઉજવાતા CRPF શૌર્ય દિવસની દળના તમામ બહાદુર જવાનોને હાર્દિક શુભકામના.
નક્સલવાદ સામેની લડાઈ હોય, આતંકવાદનો સામનો હોય કે કુદરતી આફતોમાં જનસેવા, CRPF ના જવાનોએ હંમેશા પોતાની ફરજને સર્વોપરી ગણી છે.
દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા કાજે ખડેપગે રહેતા આપણા આ શૂરવીરો પર સમગ્ર દેશને ગર્વ છે.
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના વરદ્હસ્તે અંબાજી ખાતે શ્રી શક્તિ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત.
https://t.co/b8AAsp2Lb1
भारत का परचम फिर लहराया 🇮🇳
Congratulations to the U19 team for conquering the world stage in Zimbabwe and securing a historic sixth crown. Well played, Vaibhav Sooryavanshi, what a memorable knock!
अंडर-19 वर्ल्ड कप जीतने पर भारतीय क्रिकेट टीम को हार्दिक बधाई।
इस ऐतिहासिक जीत से आज पूरा देश खुश और गर्व महसूस कर रहा है।
टीम के सभी खिलाड़ियों और सहयोगी स्टाफ को उज्ज्वल भविष्य के लिए अनंत शुभकामनाएं। 🇮🇳🏏
#U19WorldCup2026#U19WorldCup
आज राजकोट में आयोजित रामकथा के दौरान तुलसी पीठ के संस्थापक, सनातन संस्कृति के ध्वजवाहक एवं पद्म विभूषण से अलंकृत परम पूज्य जगद्गुरु श्री रामभद्राचार्य जी का आशीर्वाद प्राप्त कर स्वयं को धन्य अनुभव किया।
प्रभु श्रीराम से मेरी प्रार्थना है कि वे सनातन धर्म के इस महान साधक को दीर्घायु प्रदान करें। उनका तपोमय जीवन, दिव्य आध्यात्मिक ज्ञान और लोककल्याण की भावना सदैव विश्व को आलोकित करती रहे।
@Jagadguruji
સહકારિતા ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ..
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશમાં સહકારિતા ક્ષેત્રનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે. આ દિશાની એક ક્રાંતિકારી પહેલ એટલે 'ભારત ટેક્સી'.
'ભારત ટેક્સી' એ દેશની સૌપ્રથમ સહકારિતાના મોડલ પર સંચાલિત ટેક્સી સેવા છે. પ્રારંભિક તબક્કે આ સેવા ગુજરાતના અમદાવાદ અને રાજકોટ તેમજ દિલ્હીથી શરૂ થઈ છે, અને આવનાર સમયમાં સમગ્ર દેશમાં શરૂ થશે. ઘણા આનંદની વાત છે કે, અત્યાર સુધીમાં ગુજરાતના 50,000 થી વધુ ડ્રાઈવર્સ, એટલે કે, સારથી તો આ સેવા સાથે જોડાઈ પણ ચૂક્યા છે.
સારથી અને ગ્રાહક બંને માટે આ સુવિધા win-win બનવાની છે.
ગુજરાત તો સહકારિતા ક્ષેત્રની સફળતાનું રોલ મોડલ છે. આવનાર સમયમાં અનેક પરિવારો માટે આ સુવિધા રોજગારી અને સુખાકારીના નવા દ્વાર ખોલશે, અને સહકારિતા ક્ષેત્રના વિકાસને નવી દિશા આપશે.
@narendramodi@AmitShah
#BharatTaxi
નમામિ દેવી નર્મદે 🙏
જેના દર્શન માત્રથી પુણ્ય મળે છે તેવી પતિતપાવની, અલોકિક અને સદાચારી, ગુજરાતની જીવનદાયિની નર્મદા મૈયાના ધરા અવતરણ દિવસ નિમિત્તે માઁ નર્મદાને ભાવપૂર્વક વંદન કરું છું.
લોકમાતા નર્મદા સૌનું કલ્યાણ કરે એવી અભ્યર્થના સહ સૌ સાથે મળીને નર્મદા મૈયાને સ્વચ્છ અને નિર્મળ રાખવાનો સંકલ્પ લઈએ...
#NarmadaJayanti
ફક્ત ડિગ્રી હોવાથી કઈ નથી થતું, આ video એ દર્શાવે છે કે આવડત,જ્ઞાન અને કૌશલ્ય કોઈ પણ certificate પર નિર્ભર નથી.
Bravo @sanghaviharsh અમને તમારા ઉપર ગૌરવ છે.👌