आज देत्रोज तहसील के दौरे पर रामपुरा स्थित हाईस्कूल के 824 विद्यार्थियों को 5 हज़ार से अधिक नॉटबुक वितरण किया। सभी विद्यार्थी को वादा किया है की जो भी विद्यार्थी इस साल की बोर्ड परीक्षा में 80% के ऊपर परिणाम हासिल करेगा उसको टैबलेट देकर प्रोत्साहित किया जाएगा।
વિદ્યાસહાયક ઉમેદવારોની સતત ચિંતા કરનાર ગુજરાત ફસ્ટ ના જાગરૂક પત્રકાર દીપકભાઈ રાજાની તથા જાણીતા દંગલ કાર્યક્રમના પત્રકાર જનકભાઈ સુતરીયા નો દરેક ઉમેદવાર તરફથી દિલથી આભાર ,બંને મીડિયા મિત્રોએ દિલથી મહેનત કરી છે @jitu_vaghani@deepakrajani123@Janak_Sutariyaa

લડશો તો જીતશો.પોતાના માટે પણ અવાજ ઉઠાવવો પડશે…ચાલો ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યા સહાયકોને ફાઈનલ શાળા પસંદગી થઈ જશે …એક લડાઈ પૂર્ણ થઈ ગઈ ..આભાર…નોંધ કોઈએ પેંડા ખવડાવવા આવવું નહીં …
@hirenkotak તમારા જેવા કાર્યકર્તા છે ત્યાં સુધી ગુજરાતમાં યુવા પેઢીને સરકાર પાસેથી અટકેલા કામ પૂરાં કરવા અપેક્ષા વધશે આપ આવી રીતે બીજા ઉમેદવારોની સેવા કરતા રહેજો હિરેનભાઈ