@AmazonHelp Then what is the meaning of prime members if I didn't get the order on next day that Thay have promised... What should I do if I want to gift someone on their birthday and amazon didn't deliver the product...
Amazon delivery be like: no call, no agent info, just vibes and a “delivery attempt failed.” Meanwhile, Zepto out here delivering like The Flash with premium packaging. Why am I paying for Prime—just to get ghosted by delivery guys?
@amazon@AmazonHelp@amazonIN
Amazon delivery is getting worse. No call, no agent info, just “delivery attempt failed.” Even Zepto delivers faster with better packaging. What’s the point of Prime if the basics aren’t working? Fix up, Amazon.
@amazonIN@AmazonHelp@amazon
નજીક આવે છે એ મારી ને અડવા પણ નથી દેતી,
મને છંછેડે છે ને પાછી ઝઘડવા પણ નથી દેતી !!
કહે છે કે તું સૌથી કરીબી મિત્ર છે મારે
નથી એ પ્રેમ માં પડતી ને પડવા પણ નથી દેતી...
હું જરા ઝાલું ન ઝાલું ત્યાં પડી ગઈ જિંદગી
એટલામાં કોક બોલ્યું જો સડી ગઈ જિંદગી
એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું,
એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી.
મુકેશ જોશી