માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા અને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના સબળ નેતૃત્વમાં આજે વિધાનસભા ખાતે ગુજરાતના વિકાસની નવી ક્ષિતિજોને આંબતું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું ઐતિહાસિક બજેટ 2026-27 રજૂ કર્યું.
આ બજેટ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રીન ગ્રોથ જેવા પાંચ મજબૂત સ્તંભો પર આધારિત છે, જે છેવાડાના માનવીથી લઈને ઉદ્યોગ જગત સુધીના તમામ વર્ગોને સ્પર્શે છે.
કૃષિ, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા પાયાના ક્ષેત્રોમાં માતબર જોગવાઈઓ સાથેનું આ સર્વગ્રાહી અંદાજપત્ર દરેક ગુજરાતીના આત્મવિશ્વાસને બળ આપશે અને રાજ્યની પ્રગતિની વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવશે.
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવાના લક્ષ્ય સાથે રજૂ થયેલું આ 'જનકલ્યાણલક્ષી' બજેટ આવનારા સમયમાં સમૃદ્ધિનું નવું સીમાચિહ્ન સાબિત થશે અને આપણા ગુજરાતને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
#ViksitGujaratBudget #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
અમારી સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં કરેલ અસરકારક કામગીરીના ફળ સ્વરૂપે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન(PM JANMAN) હેઠળ સમગ્ર દેશમાં ગુજરાતને 'બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય' તરીકેનો એવોર્ડ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી દ્વારા વર્ષ 2025માં એનાયત કરવામાં આવ્યો છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.
- નાણામંત્રી શ્રી @KanuDesai180 જી
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
વારસાનું ગૌરવ અને વિકાસનો સંકલ્પ
ગુજરાત બજેટ 2026-27ની પોથીમાં 1200 વર્ષ જૂની 'વારલી ચિત્રકલા' અને સુખ-સમૃદ્ધિના પ્રતીક એવા 'કંસરી દેવી' ને સ્થાન અપાયું છે.
આદિવાસી સંસ્કૃતિના સન્માન સાથે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ભાજપ સરકાર
#GujaratBudget2026
ગુજરાત સરકારનું વર્ષ 2026-27નું અંદાજપત્ર...
માનનીય નાણા મંત્રી શ્રી @KanuDesai180 જી વિધાનસભા ખાતે અંદાજપત્ર રજૂ કરવા માટે પહોંચ્યા...
#GujaratBudget2026
વલસાડ જિલ્લામાં વરસાદ કારણે ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાના સમાચાર મળેલ છે અને હજી પણ વરસાદની આગાહી હોય બાળકોની સલામતી ધ્યાને લેતા આવતી કાલ તા.૨૯/૦૯/૨૦૨૫ના રોજ જિલ્લાની તમામ આંગણવાડી,પ્રાથમિક,મા. અને ઉ.મા. શાળાઓમાં જાહેર હિતમાં બાળકોની સુરક્ષાની તકેદારી લેવા રજા જાહેર કરવામાં આવે છે.
વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayPMModi
વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને 75મા જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
#HappyBdayPMModi
इन हत्यारो पर इतनी कठोर कारवाई होनी चाहिए की हर वो महिला जो केवल पैसो के लिए विवाह करती है तथा ससुरालवालो पर झूठे आरोप लगा कर कानून का दुरुपयोग कर मोटी रकम वसूलती है यहाँ तक की पति को आत्महत्या करने पर विवश कर देती है, उनके लिए यह केस सबक बनना चाहिए।
#JusticeForAtulSubhash #JusticeIsDue
ये है नताशा शेख, चीफ ज्युडीशियल मजिस्ट्रेट, धार, मध्यप्रदेश।
नताशा शेख ने 06/12/2024 को बाबरी ढांचे को लेकर विवादित वाटसप स्टेटस लगाया,
#नताशा_शेख कोई आम मुसलमान ख़ातून नहीं है, यह धार डिस्ट्रिक्ट कोर्ट की चीफ़ जुडिसियल मजिस्ट्रेट है।
हमारा हिंदू IAS हो या IPS हो या फिर जज हो, संविधान के अनुसार अपने कार्य का निर्वाह करता है
और इसके सामने यदि कोई मुस्लिम IAS, IPS और जज है तो वो अपने इस्लामिक एजेंडा पर ही काम कर रहा है
CC- @arjunrammeghwal@DrMohanYadav51@narendramodi@AmitShah
कृपया नताशा शेख पर कठोर कारवाई कीजिए, यह जज साहिबा ऐसे विवादित स्टेटस लगा कर ये मध्यप्रदेश की शांति बिगाड़ने का कृत्य कर रही है साथ ही अपने पद एवं पॉवर का दुरुपयोग कर रही है।
India has lost a giant, a visionary who redefined modern India's path. Ratan Tata wasn’t just a business leader - he embodied the spirit of India with integrity, compassion and an unwavering commitment to the greater good. Legends like him never fade away. Om Shanti 🙏
I am unable to accept the absence of Ratan Tata.
India’s economy stands on the cusp of a historic leap forward.
And Ratan’s life and work have had much to do with our being in this position.
Hence, his mentorship and guidance at this point in time would have been invaluable.
With him gone, all we can do is to commit to emulating his example. Because he was a businessman for whom financial wealth and success was most useful when it was put to the service of the global community.
Goodbye and Godspeed, Mr. T
You will not be forgotten.
Because Legends never die…
Om Shanti
🙏🏽
Deeply saddened by the demise of legendary industrialist and true nationalist, Shri Ratan Tata Ji.
He selflessly dedicated his life to the development of our nation. Every time I met him, his zeal and commitment to the betterment of Bharat and its people amazed me. His commitment to the welfare of our country and its people led to the blooming of millions of dreams. Time cannot take away Ratan Tata Ji from his beloved nation. He will live on in our hearts. My condolences to Tata Group and his countless admirers. Om Shanti Shanti Shanti
Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared himself to several people thanks to his humility, kindness and an unwavering commitment to making our society better.