ભલે સ્ટેટ્સમાં ભગવાન ના મૂકો પણ કર્મમાં રાખજો.મંદિર જવાથી મન શાંત થાય ક્યાંય અટકાયા હોય તો ભગવાનની મૂર્તિ જોઈને રસ્તો સુજી જાય.પણ બધી પૂજા કરતા ઉપર હોય છે કર્મ.જ્યાં ભાગ્ય અટકી જાય ત્યાં સારા કર્મનો હિસાબ લાગે તો આગળ વધી જાય. સારા વિચાર અને સારા કર્મ જ ભગવાનની સૌથી મોટી પૂજા છે.
ભારત-કેનેડા તણાવ વચ્ચે મોટા સમાચાર
ભારત સરકારનો સૌથી મોટો નિર્ણય
કેનેડાના નાગરિકો માટે વિઝા સેવા બંધ
આગામી આદેશ સુધી વિઝા સેવા બંધ
ભારતે વિઝા અરજીઓ પર રોક લગાવી
#NewsUpdates
શું તથ્ય દોશી છે ? તમારું શું માનવું છે ?
અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનારનો લાઈવ વીડિયો
ઈસ્કોન બ્રીજ પર મોડી રાત્રે અકસ્માત થયો
#viralvideo#BREAKING#Ahemdabad#Newsnight